રાજ્યમાં આદિવાસી અને દલિતોના વાણીસ્વાતંત્ર્યના અધિકારો પર તરાપ વાગતી હોવાની ફરિયાદ સાથે HCમાં અરજી.'અન્ય રાજ્યોની ચૂંટણીમાં દલિતો અને આદિવાસીઓ @BJP4India ને મત આપે કે કેમ તે અંગે પૂછાતા પ્રશ્નો વિષે પણ તેઓ અન્ય રાજ્યોમાં ચર્ચા ન કરી શકે તેવી સ્થિતિની ફરિયાદ.' @abpasmitatv