સાચવજો! Gen Z જનરેશન હવે એમના મમ્મી-પપ્પા કરતા પણ 'વધારે પડતી' હોશિયારીમાં પાછળ રહી ગઈ છે! 👇
ભટ્ટજી કહે છે કે જો તમને એમ લાગતું હોય કે હાથમાં iPhone અને મગજમાં AI લઈને તમે દુનિયા જીતી લીધી છે, તો થોભો! રિસર્ચ કહે છે કે 1997 થી 2012 વચ્ચે જન્મેલી આ 'સ્માર્ટ' જનરેશન ઇતિહાસમાં પહેલીવાર પોતાના પેરેન્ટ્સ કરતા બૌદ્ધિક રીતે પાછળ રહી ગઈ છે. હા, તમે સાચું વાંચ્યું – આપણે રિવર્સ ગિયરમાં જઈ રહ્યા છીએ! 🚗💨
કેમ આવું થયું? ચાલો થોડું 'ડીપમાં' જો તમારી ૮ સેકન્ડની અટેન્શન સ્પાન પરવાનગી આપે તો સમજીએ:
1. ફ્લીન ઇફેક્ટનું ફીંડલું વળી ગયું! 📉
છેલ્લા 100 વર્ષથી દુનિયામાં એક નિયમ હતો: દરેક નવી પેઢી જૂની પેઢી કરતા વધુ IQ ધરાવતી હોય છે. જેને 'Flynn Effect' કહેવાય. પણ Gen Zએ આ પરંપરા તોડી નાખી છે! 80 દેશોના ડેટા કહે છે કે આ જનરેશનના એકેડેમિક સ્કોર્સ Millennials કરતા પણ નીચે જઈ રહ્યા છે. મતલબ કે, પપ્પા જ્યારે કહે છે કે "અમે તમારા જેવડા હતા ત્યારે..." ત્યારે કદાચ એ સાચું જ કહે છે!
2. 8 સેકન્ડનો જાદુ! 🐠
વૈજ્ઞાનિકો કહે છે કે Gen Z ની એકાગ્રતા શક્તિ જેને Attention Span પણ કહેવાય છે તે હવે માત્ર 8 સેકન્ડની રહી ગઈ છે. એક ગોલ્ડફિશ માછલી કરતા પણ ઓછી! રીલ્સ અને શોર્ટ્સના ચક્કરમાં મગજ એવું ટ્રેન થઈ ગયું છે કે જો કોઈ વાત 10 સેકન્ડથી લાંબી હોય, તો મગજ 'Error 404' બતાવે છે! 😆 મગજ હવે ઊંડું વિચારવાને બદલે માત્ર 'સ્કિમિંગ' એટલે કે ઉપરછલ્લું વાંચવામાં એક્સપર્ટ બની ગયું છે.
૩. ડિજિટલ ભણતર કે ડિજિટલ ભ્રમ? 💻
સ્કૂલોમાં પેન-પેપર છોડાવીને ટેબ્લેટ્સ અને લેપટોપ પકડાવી દેવાયા, પણ પરિણામ? ઠન ઠન ગોપાલ! જ્યારે મગજને જાતે મહેનત કરવાની હોય ત્યારે આપણે 'Google' કરી લઈએ છીએ. મગજ એક મસલ જેવું છે, જો એને કસરત જેમ કે વાંચન અને ગણતરી ન કરાવો તો એ નબળું જ પડવાનું ને?
૪. કોન્ફિડન્સ ફૂલ, નોલેજ ગુલ! 😎
સૌથી રમુજી વાત તો એ છે કે આ જનરેશનને લાગે છે કે તેઓ દુનિયામાં સૌથી વધુ હોશિયાર છે. આને કહેવાય 'ઓવર-કોન્ફિડન્સ'. ડેટા કહે છે કે પરફોર્મન્સ ઘટી રહ્યું છે પણ ગર્વ વધી રહ્યો છે. આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં લોકોના પેકેજિંગ જોરદાર છે પણ અંદર માલ ઓછો છે!
૫. ડોપામાઈનનો ડોઝ 💉
સતત નોટિફિકેશન અને લાઈક્સના રવાડે ચડેલું મગજ હવે ક્રિટિકલ થીંકિંગ કરી શકતું નથી. આપણે પ્લાનિંગ કરી શકતા નથી, સેલ્ફ-કંટ્રોલ ગુમાવી રહ્યા છીએ અને લોન્ગ-ટર્મ વિચારવાનું તો ભૂલી જ ગયા છીએ.
સારાંશ:
જો આપણે હજી પણ જાગીશું નહીં, તો ભવિષ્યમાં AI આપણને નહીં, પણ આપણે AIને ચલાવવા માટે પણ પપ્પાને પૂછવું પડશે!
ઓ GenZઓ... હવે રીલ્સ જોવાનું મૂકીને ચોપડામાં માથું નાંખો તો જ કદાચ બચીશું! 📖💡
#GenZ #IQDrop #EducationCrisis
केवल राज्य सरकारों द्वारा रजिस्टर्ड,लाये गये व निर्धारित यात्री ही श्रमिक स्पेशल ट्रेन में यात्रा कर सकते है।अन्य किसी यात्री समूह/व्यक्ति को स्टेशन पर नहीं आना है।किसी भी स्टेशन पर टिकट नहीं बेचे जा रहे हैं।अन्य सभी यात्री/उपनगरीय रेलगाड़ियां स्थगित हैं।
https://t.co/RVqa3ev0u9
#Justice4Chirag lets raise the question why police is clue less? Where the investigation heading? When murdered will be behind bars? I worked with him and not ready believe he can commit suicide. @vijayrupanibjp@PradipsinhGuj
#Justice4Chirag
अहमदाबाद मे एक चेनल के लिए काम कर रहे पत्रकार की निर्मम हत्या कर दी गई। समाज के सुधार और सुरक्षा के लिए हम सवाल पूछते है. क्या एक पत्रकार को न्याय दिलाने के लिए हम सवाल नहीं पूछ सकते?
@AhmedabadPolice@vijayrupanibjp@BJP4Gujarat
#Justice4Chirag
હું વિનંતી કરવા માંગુ છું ગુજરાતના તમામ પત્રકારો ને કે, તેઓ રાજ્યના CM અને અમદાવાદ પોલીસ ને ટેગ કરી ઉપરના હૅશટૅગ નો ઉપયોગ કરે. બીજું કશું નહીં પણ આપણા સહયોગી માટે સવાલ પૂછી તેમના પરિવારને ન્યાય મળે તેવો પ્રયાસ કરીએ.
@vijayrupanibjp@AhmedabadPolice
#KeralaFloodRelief: Chalo #DibbaLautaao
Kerala needs our help to fight the aftermath of the floods. Let’s stand together with Kerala, like the people of Kerala have done all their lives.
Donate to the Kerala Chief Minister's Distress Relief Fund (CMDRF): https://t.co/xr2VlfHei6