The purpose of ACB Gujarat, is to uproot corruption from all government and public sector in the state of Gujarat. Dial 1064 to join Fight against Corruption.
આરોપીઓએ ફરિયાદીને કહેલ કે “તમે મહુધાના વેપારીઓ સાથે છેતરપ���ંડી કરી છે.” તેમ કહી માલના ટેમ્પા સાથે મહુધા પોલીસ સ્ટેશન બેસાડી દીધેલ. જેથી ફરિયાદી પોલીસ સ્ટેશન મળવા જતા આરોપીએ સમાધાન અને ગુન્હો દાખલ ન કરવા માટે આરોપીઓએ માંગી હતી લાંચ.
@HARESHM38109376 @BaldevD11469478
#ACBGujarat