આજરોજ પાટણના સાયન્સ સેન્ટર અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાયો હતો જેમાં હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.
@CMOGuj
આજે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે સુરત ખાતે ₹18,800 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, ત્યારે આવો, આપણે સૌ વધુમાં વધુ ટ્વીટ કરી, વિકાસના આ ઉત્સવને ઉત્સાહભેર વધાવીએ.
#SuratNavsarjanParv
આજરોજ સિધ્ધપુર તાલુકાની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી અને કચેરી ખાતે ચાલતી ઈ ધરા અને એટીવીટી શાખાની મુલાકાત લઈ કામગીરી નું નિરીક્ષણ કરી લોકોને તકલીફના પડે તે માટે જરૂરી સૂચનાઓ આપી અને પોલીસ સ્ટેશનની પણ આકસ્મિક તપાસણી કરી. @CMOGuj@revenuegujarat
ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0; સાયબર ગુનેગારો પર સકંજો...
ગુજરાત પોલીસના આ ઓપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરીને અલગ અલગ કેસમાં કુલ ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરાયો. @CMOGuj
The Chief Health Officer, Anand, commended the timely land allotments through the iORA portal for Sub-Centres, PHCs and CHCs. These approvals have enabled better access to healthcare services for citizens. @CMOGuj@JayantiRavi@MLASanjaysinh#iORA#HealthcareForAll
જિલ્લા સેવા સદન પાટણ ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રશાંત જીલોવાના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ.
વરસાદ, પૂર, વાવાઝોડા જેવી આપત્તિઓ સામે તંત્ર સજ્જ રહે તે માટે આગોતરા આયોજન પર ભાર.
જર્જરિત ઇમારતો દૂર કરવા, ડ્રેનેજ સફાઈ, કંટ્રોલરૂમ શરૂ કરવા અને બચાવ ટીમ સક્રિય રાખવા સૂચના.
પાટણ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત ન સર્જાય અને લોકોને સરળતાથી ઈંધણ મળી રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષ સ્થાને પેટ્રોલ પંપ એસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી.
આજ રોજ માનનીય મુખ્ય સચિવશ્રી , ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને સરહદી વિસ્તારની સુરક્ષા અને વિકાસ માટે યોજાયેલ વિડિઓ કોન્ફરન્સમાં હાજર રહી માર્ગદર્શન મેળવ્યું.
@CMOGuj@sanghaviharsh
મહેસૂલ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬ (GHRQ-૨૦૨૬)ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.
તા. ૨૮/૦૫/૨૦૨૬ના રોજ યોજાનાર પેપર-૦૩ હવે તા. ૨૭/૦૫/૨૦૨૬ના રોજ યોજાશે.
સંબંધિત કર્મચારીઓએ સુધારેલ કાર્યક્રમની નોંધ લેવી.
@InfoGujarat@CMOGuj
જિલ્લા કલેકટર શ્રી પ્રશાંત જિલોવાએ આજે https://t.co/1FsEqdIhYD પોર્ટલ પર પોતાની વિગતો ઓનલાઈન નોંધાવી Self-Enumeration (સ્વ-ગણતરી) પ્રક્રિયામાં સહભાગી બની નાગરિકોને પણ જનગણનામાં જોડાવા અપીલ કરી.
#Census2027#SelfEnumeration#Patan#DigitalIndia#જનગણના૨૦૨૭