જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી પોતે એટલી સાવચેતી રાખવા છતાં પણ કોરોના ના શિકાર બનતા હોય તો હજારોની સંખ્યામાં દુર દુર થી પરીક્ષા આપવા આવનાર વિધાર્થીઓ કઇ રીતે કોરોનાથી બચી શકશે. તત્કાલ પરીક્ષા રદ કરીને વિધાર્થીઓને રાહત આપવા @NSUIGujarat ની માંગ છે.
#CancleFinalYearExam.
When we had 3000 COVID cases, our Govt decided to Close entire country & Cancel All Exams.
Today we have 30 Lakh Cases!
70,000 per day.
Situation is likely to worsen.
Govt must cancel/postpone all exams & save our young students from anxiety, disease & death!
#NoExamsInCovid
@narendramodi@AmitShah તેવાં સંજોગો માં જે કાર્ય BSc Microbiology કે Nursing ના પ્રથમ વર્ષ માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા થઈ શકે છે છતાં માત્ર ઇગો ખાતર 3000-3200 વિધાર્થીઓ માં થી 600 વિદ્યાર્થીઓ ને જ (discriminatory) કોરોના सहायक માટે બોલાવવામાં આવે છે...
I am requesting my dear young friends with my folded hands, please Don’t take extreme steps🙏🏻
Think of your parents.
Life is not only 1 exam. Please don’t take too much stress. We are still trying to get some relief for u.
My request to all of u, Please take care of yourself🙏🏻