આપ સહુને રંગોના પર્વ ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ.
જેમ એક રંગ બીજા રંગમાં ભળીને નવા રંગનું સર્જન કરે છે તેમ ધૂળેટીનો આ પર્વ આપને પરિવાર, મિત્રો, સગા-સબંધીઓ અને દેશબંધુઓ સાથે હળી મળી, એક્તા સાથે રહેવાનો સંદેશો આપે છે.
#HappyHoli2023
मां-बेटी-पत्नी-बहन, नारी रूप हजार,
नारी से रिश्ते सजे, नारी से परिवार।
'अंतररा���्ट्रीय महिला दिवस' के अवसर पर महिलाओं की शक्ति और संघर्ष को नमन क���ता हूँ।
#WomenDay2023
राष्ट्रीय शायर एवं स्वतंत्रता सेनानी झवेरचन्द मेघाणी जी को उनकी पुण्यतिथि पर वंदन।
मेघाणी जी नें अपनी कलम से स्वतंत्रता की लड़ाई में नई ऊर्जा का संचा�� किया।
लोककथाओं के मोतियों को साहित्य की माला में पिरो कर अमर कर दिया।
उनकी बुलंद आवाज़ सालों तक लोगों को प्रेरित करती रहेंगी।
गुजरात में सोलर-विंड एनर्जी,
⚡प्रोडक्शन कैपेसिटी : 18,591 मेगावाट। 🔺
⚡वर्तमान में प्रोडक्शन : 3,929 मेगावाट। ���
पर्यावरण अनुकूल सस्ती बिजली के विकल्प उपलब्ध हैं,
बावजुद उसके @BJP4Gujarat सरकार निजी कंपनियों से,
महँगी बिजली खरीद के आम जनता के बिजली बिल बढ़ा रही हैं।
શ્રી જલારામ પદયાત્રા સંઘ દ્વારા સતત 14માં વર્ષે પોરબંદરથી વીરપુર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે, ત્યારે આજે પદયાત્રીઓ સાથે વરવાડા મુકામે મુલાકાત લઈને શુભેચ્છા પાઠવી, તેમજ સુંદર આયોજન માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા.
सफल कारोबारी, समाजसेवी और देशवासियों को अपने घरों पर साल में 365 दिन तिरंगा फहराने का अधिकार दिलव��ने वाले @MPNaveenJindal को जन्मदिन की ढेरों बधाई एवं शुभकामनाएं।
मैं भगवान् से आपके अच्छे स्वास्थ्य, प्रसन्न जीवन और लंबी आयु की कामना करता हूं।
भारत के पहले बालिका विद्यालय की पहली प्रधानाचार्य ��र पहले किसान स्कूल के संस्थापक सावित्रीबाई फुले जी को पुण्यतिथि पर वंदन।
स्त्री शिक्षा, अस्पृश्यता, सती प्रथा, बाल-विवाह और विधवा पुनर्विवाह प्रतिबंध जैसी कुरीतियों के खिलाफ सावित्रीबाई का संघर्ष हमें प्रेरणा देता रहेगा।
ગુજરાતી ભાષાના પીઢ સાહિત્યકાર ધીરુબહેન પટેલના નિધનના સમાચાર દુઃખદ છે.
તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં એક એવો ખાલીપો સર્જાયો છે જે ક્યારેય ભરી નહીં શકાય.
ઈશ્વર ધીરુબહેનના આત્માને શાંતિ આપે અને પરિવાર/સમર્થકોને આ વિયોગ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.
ॐ શાંતિ🙏
વિધાનસભા મા અંદાજપત્ર ની ચર્ચા ગૃહમાં અર્જુન મોઢવાડીયા આક્રમક...
વિધાનસભામાં અમારી સામે જે છે એ અધર્મ, ગઈકાલે સરદાર પટેલ સ્ટેડિયમ મા મેચ હતી, અમે સરદાર પટેલ સ્ટેડિયમ જ કહીશું,!ગુજરાત સરદાર પટેલ અને મહાત્મા ગાંધીનું છે, ��મે આવીશું ત્યારે સરદાર પટેલ સ્ટેડિયમ કરીશું @arjunmodhwadia
ઓસ્ટ્રેલિયા ના પીએમ આવ્યા ત્યારે ઝૂંપડપટ્ટી આગળ કંતાન રાખવામા આવ્યું કે કોઈ ગરીબી ન જોઈ શકે, ડબલ એંજીન સરકાર ગરીબો ને ઘરનું ઘર ન આપી શકે, 27 વર્ષમાં ગુજરાત મા 37.5 ટકા બાળકો કુપોષિત છે જેમાં 60 ટકા આદિવાસી છે, માર્ટાલીટી રેટમાં ગુજરાત દેશમાં સૌથી વધારે છે, કેરાલામાં જ્યાં ભાજપનું એક પણ દિવસ રાજ નથી ત્યાં એક માતા નું પણ મોત થતું નથી, ગુજરાતમાં 57 ���ાતાઓ ના મોત થાય છે, હ્યુમન ઈંડેક્સ મા આપડે 23 મા નંબરે છે, ભાજપે ગુજરાત ની આવી દશા 27 વર્ષના શાસનમાં કરી છે : @arjunmodhwadia
ધારાસભ્ય પ્રશ્ન પૂછે ત્યારે હાજર રહેવું જોઈએ તેવો પ્રશ્ન કોંગ્રેસના MLA @arjunmodhwadia એ ઉઠાવ્યો
અધ્યક્ષ @ChaudhryShankar એ કહ્યું પ્રશ્ન પૂછનાર ધારાસભ્ય હાજર રહે
નથી હાજર તેવા ધારાસભ્ય જાણ કરે
गुजरात की जल सीमा से 2 साल में,
184.994 KG ड्रग्स (बाजार कीमत ₹924.97 करोड़) पकड़ा गाया।
पर इतनी बड़ी मात्रा में ड्रग्स कौन मंगवा रहा उससे @BJP4Gujarat सरकार अनभिज्ञ हैं।
जब तक ड्रग्स माफियाओं को नहीं पकड़ा जाएगा, तब तक गुजरात में ड्रग्स के कारोबार को नाबूद नहीं कर पाएंगे।
-गुजरात में भाजपा के झुठे दावे,
▪️हर गरीब को मुफ्त LPG सिलेंडर दिया गया।
▪️100% घरों में शौचालय बनाएं।
-नेशनल फैमिली हेल्थ सर्वे के आंकड़े,
▪️33% परिवार खाना पकाने लकड़ी जलाते हैं।
▪️20% घरोंमें शौचालय नहीं।
@BJP4Gujarat सरकारमें सिर्फ़ झूठे वादे और जुमलो का विकास हुवा है।
ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી શ્રી @ShankersinhBapu જી નાં પૌત્ર નાં લગ્ન પ્રસંગે ગાંધીનગર સર્વે પક્ષ ના આગેવાનો સાથે હાજરી આપી અને નવદંપતિ ને શુભેચ્છાઓ પાઠવી.