**संघर्ष में साथ, अटूट विश्वास!**
**झारखण्ड राज्य जनसेवक संघ** का सहृदय आभार।
गुजरात राज्य ग्रामसेवक महामंडल की **"ग्रामसेवक न्याय लड़ाई"** को झारखण्ड राज्य जनसेवक संघ के महामंत्री श्री लोकेश कुमार जी ओर संघ के सभी सदस्यों ने जो बिना शर्त समर्थन दिया है, उसने हमारे हौसले को और मजबूत कर दिया है।
राज्यों की सीमाएं ��लग हो सकती हैं, लेकिन किसानों की सेवा करने वाले हम सभी कृषि कर्मचारियों की भावनाएं और संघर्ष एक हैं।
आपका यह समर्थन सिर्फ एक पत्र नहीं, बल्कि हक और न्याय की इस लड़ाई में एक मजबूत ढाल है।
गुजरात राज्य ग्रामसेवक महामंडल और गुजरात के तमाम ग्रामसेवकों की तरफ से झारखण्ड राज्य जनसेवक संघ के महामंत्री श्री लोकेश कुमार जी ओर झारखण्ड राज्य जनसेवक संघ के सभी सदस्यों का **कोटि-कोटि धन्यवाद एवं आभार।**
**"जब तक न्याय नहीं, तब तक संघर्ष थमने का नाम नहीं!"**
— **गुजरात राज्य ग्रामसेवक महामंडल**
#gramsevak #gramsevaknyayladat
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (બનાસકાંઠા) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
રસ્તો હોય કે ન હોય… ખેડૂત સુધી પહોંચવાની ફરજ અટકતી નથી. 🌾
8 થી 10 ગામોની જવાબદારી વચ્ચે પણ, કોઈ ને કોઈ રસ્તો કા���ીને ફરજ નિભાવે એ ગ્રામસેવક.
આ છે મેદાનમાં દેખાતી એક હકીકત…
ગ્રામસેવકની વાત સાંભળો. 🙏
#GramsevakNyayLadat
#gramsevak
ગુજરાત રાજ્ય ના ૧૮૦૦૦ ગામડા માં કાર્યરત ૨૬૦૦ ગ્રામસેવક અને એમાં પણ ફિલ્ડ વર્ક અને કચેરી ન�� કામગીરી તો ગ્રામસેવક ખેડૂત સુધી પહોંચતા સમય લાગે એટલે ખેડૂતો અને અન્ય ને પ્રશ્ન થાય કે ગ્રામસેવક દેખાતા નથી એનું કારણ આપ વિડિઓ માં જોઈ શકો છો
#GramsevakNyayLadat
#gramsevak
હું શણગાલ રેલ્લવાડા સેજાનો ગ્રામસેવક છું. ખેડૂતોની કામગીરી માટે ગામડે-ગામડે જવાનું રહે છે, પરંતુ યોગ્ય ઓફિસની સુવિધા ન હોવાથી ઘણી કામગીરી માટે મુશ્કેલી પડે છે.
#GramsevakNyayLadat@SandeshNews@divyabhaskar
ग्रामसेवक वर्षों से अपनी न्यायसंगत मांगों के समाधान की प्रतीक्षा कर रहे हैं। यह संघर्ष शांतिपूर्ण है और केवल न्यायपूर्ण समाधान की अपेक्षा है। @CMOGuj#GramsevakNyayLadat
આણંદપુર સેજાના ખેડૂતો માટે યોજનાકીય કામગીરી કરતી વખતે field અને online બંને જવાબદારી રહે છે. બંને પ્રકારની કામગીરીને અનુરૂપ વ્યવસ્થા જરૂરી છે.
#GramsevakNyayLadat@GujaratFirst@Divya_Bhaskar
ખેડૂતો સાથેની કામગીરી માટે fieldમાં જવું પડે છે અને સાથે online reporting પણ કરવી પડે છે. બંને કામગીરી માટે યોગ્ય સાધન-સુવિધા જરૂરી છે.
#GramsevakNyayLadat@GujaratFirst@sandeshnews
ગ્રામસેવકની field dutyમાં અનેક ગામો અને ખેડૂતો સાથે સંકલન ��રવું પડે છે. કામગીરીની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ અંગે વિચારણા કરવા વિનંતી.
#GramsevakNyayLadat @VTVGujarati @Zee24Kalak
ખેડૂતોની કામગીરી માટે ગામડાઓમાં સતત આવનજાવન રહે છે. ચલાલા વિસ્તારમાં ફરજ બજાવતા ગ્રામસેવક તરીકે યોગ્ય field supportની જરૂરિયાત અનુભવાય છે.
#GramsevakNyayLadat@GujaratFirst@sandeshnews
હું અમરેલી તાલુકાના ગ્રામસેવક તરીકે ખેડૂતોની યોજનાઓની કામગીરી કરું છું. ઘણી કામગીરી માટે સીધા ગામ અને ખેતર સુધી પહોંચવું પડે છે.
#GramsevakNyayLadat@SandeshNews@VTVGujarati