સદગુરૂ નિષ્કુળાનંદ સ્વામી એ ભક્ત ચિંતામણી ગ્રન્થ માં દેશ દેશ ના દાસ ,કહેતા હરીભક્તો ના ગામ ના અને હરિભકતો નામ લખ્યા છે...જેમાં પક્રરણ-125 માં 41 લીટી માં આપણા દાદા કરુણા શંકર નું નામ લખવામાં માં આવિયું છે.
સંઘ એક સાચી રાષ્ટ્ર શક્તિ છે..સંસ્કૃતિ છે સંસ્કાર છે..દેશ માં કુદરતી આપત્તિ સમયે.સેવા કરતા સર્વ ને સમાન રૂપ થી મદદ...એટલે રાષ્ટ્ર સ્વયમ સેવક સંઘ.....
એ એવી શક���તિ છે જેને ક્યારે પ્રચાર અને પ્રખ્યાતી ની મહત્વાકાંક્ષા રાખી નથી અને ક્યારે કોઈ પદ ની અભિલાષા રાખી નથી....
સંઘ એક સાચી રાષ્ટ્ર શક્તિ છે..સંસ્કૃતિ છે સંસ્કાર છે..દેશ માં કુદરતી આપત્તિ સમયે....સેવા કરતા સર્વ ને સમાન રૂપ થી મદદ....એટલે રાષ્ટ્ર સ્વયમ સેવક સંઘ.....
સંસ્કૃતિ અને ભારતીય પરંપરા નો વારસો એટલે...સંઘ
@SrBachchan जी।
सरजी,
इसलिए हम��रे बुर्ज कहते ही हर शब्द को नापतोल के बोलना चाहिए।
और गुजराती में khavat है।
वाणी और पानी छलनी से छान लेने के बाद उपयोग मै लेना चाहिए।l
Once again budget declared under the modij's leaderships and great effort towards establishing big achievement under the modij's leaderships for country make in India and made by honest attempt.
@narendramodi@himantabiswa આપ દેશ માટે જે નિષ્ઠા થી કાર્ય કરી રહયા છો, સતત 15 વર્ષ થી ગુજરાત માટે અને પાછલા 2 સત્ર થી દેશ માટે એટલે લગભગ છેલ્લા 22 વર્ષ થી માત્ર અને માત્ર દેશ ને આગળ લાવવા નાં સતત પ્રયત્ન, કરતા આપને આમે જોયા છે અને ભારત ના નાગરિક તરીકે આમરા ભાગ્ય છે કે આપના એમને મળ્યા છો, ખુબ ખુબ આભાર....
@narendramodi હા, હું ગુજરાતી છું e વાત નો મને ગર્વ છે....મારું ગુજરાત આપણું ગુજરાત... ખમીરવંતા ગુજરાતીઓ હંમેશાં મુશ્કેલીમાં દુનિયાને રસ્તો ચિંધવામાં , આફત ને અવસર માં પલટવા માં અવવલ સાબિત થયા છે,કોઈ નું ઝુંટવી ��ે નઈ! આપી ને રાજી થતા ગુજરાતી ની જોડ વિશ્વ માં નઈ જડે..
@narendramodi Atalji is Great man whose life,and Life style teaches us
many things ..... How become true Man,
And true political leaders....
In our new teaching policy...one lesson must be introduced by the government on life style about Shri Atal ji so New generation can be befited
🙏