@DaxaRathod17@IYCGujarat અબડાસા કરછ માં છેલ્લા 25 એક વર્ષ થી બી.જે.પી ની સતા છે છતાં એક પણ હોસ્પિટલ અબડાસા માં નથી. અબડાસા ના લોકો ને એક્ષરા, સોનોગ્રાફિ, સ્ત્રીઓને ડિલિવરી માટે ભુજ 100 કિલોમીટરે ધક્કો ખાવો પડે છે. અને રસ્તાઓ ની તો વાત જ ના કરો
@HardikPatel_ Hu kutchh na chhevade abdasa ma rahu chhu hu fee leva gandhinagar jau to mane 3000 thi 5000 bhadu lage..
Aa sarkar student na pan paisa nathi mukti
@HardikPatel_ Sir aa moto gotalo thayo chhe. 2018_19 ma mai clark talati forest nu form bharyu hatu sathe 115 rupiya fee pan bhari hati.. aamathi sarkare talati, clark ni bharti radd kari nakhi..aava lakho student a form ane fee bhari hati.. a fee par lakho rupiya sarkare vyaj kamavyu hase...
ભારત માં ત્રીજી લહેર ચાલુ થઈ ગઈ છે. #cmgujarat@vijayrupanibjp મ્યુકોરમાયકોસિસ નાં #injaction અત્યાર થીજ મોંગા થઈ ગયા છે. ગુજરાત સરકાર અત્યાર થીજ #active થઈ જાય. નહીંતર આના પરીણામ ગંભીર જોવા મળશે. હોસ્પિટલ અને અર્થતંત્ર માં સુધારો કરો. લોકો પાયમાલ છે.ગરીબ લોકો ક્યાં જશે.