લશ્કરી ઈયળ કરતા વધારે નુકસાન કરતી ચાર ટપકાવાળી ઈયળ વિશે જાણકારી. તે મહત્તમ કયા પાકમાં જોવા મળે છે? તેના યાંત્રિક,
જૈવિક અને રાસાયણિક નિયંત્રણ માટે શું કરવું જોઈએ? જાણવા માટે જૂવો આ વીડિયો
👇🏻👇🏻👇🏻👇🏻
https://t.co/ocmETyosdH
#agriculture#Gujarat#kheti#agri
_for students who currently preparing agricultural competitive exams_
(IBPS- AFO 2020-21, NABARD and AO)
*Agricultural Current Affairs*
👇🏻👇🏻👇🏻
https://t.co/fl8w8sKniT
*Agricultural Current Affairs*
4 to 7 July 2020
_for students who currently preparing agricultural competitive exams_
(IBPS- AFO 2020-21, NABARD and AO)
👇🏻👇🏻👇🏻
https://t.co/D9GrjTm4bY
પ્રધાન મંત્રી પાક વીમા યોજના એટલે શુ ? ખેડૂત પોતાના પાક માટે વીમા માટે અરજી કેવી રીતે કરી શકે ?
માહિતી માટે જુવો આ વિડીયો
👇🏻👇🏻👇🏻👇🏻
https://t.co/YzhSC4k4Qx
*કપાસ મા લાલ પાન તથા સુકારાનું નિવારણ*
સફેદ સોનુ એટલે કે કપાસ મા આવતી સમસ્યા જેમ કે *લાલ પાન* થય જવા તથા *સુકારો* આવવો. તેના નિવારણ માટે જુવો આ વીડીયો.
👇👇👇
https://t.co/KgNWTSFia2
મગફળીમાં નુકશાન કરતા મુંડા નું નિયંત્રણ
ખેડુતો ના પ્રશ્નનો જેવા કે મુંડા નું જીવન ચક્ર કેવુ હોય, નુકશાન કઇ રીતે કરી શકે છે અને તેનો ઉપાય, જેવા પ્રશ્નનો ના જવાબ માટે જુવો આ વીડિયો.
👇🏻👇🏻👇🏻
https://t.co/KuJx4ncHQl
#agriculture#gujarati#gujarat#agrizone
*સબસીડી માટે i-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની સરળ રીત*
હવે *તમારા ફોન માંથી* કૃષિ ના વિવિધ ઘટકો માટે જાતે જ અરજી કરો તમારા ફોન માંથી. જેમ ક ટ્રેક્ટર, ખેત ઓજારો, ગોડાઉન, પશુપાલન, બાગાયત વગેરે માં હવે સબસીડી મેળવવા *નીચે નો વિડિઓ જુવો*.
👇👇👇👇👇👇
https://t.co/k53ecRSHg5
Gujarat State Agricultural Universities(i.e. AAU, JAU, NAU, SDAU) are thinking to take online MCQ (Multiple Choice Question) exams as final semester exams
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://t.co/eCFbAVbq11