વિકાસ સપ્તાહ અંતર્ગત "કૃષિ વિકાસ દિન-૨૦૨૫ અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫"નું તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન એ.પી.એમ.સી. જેતપુર ખાતે કરવામાં આવેલ જેમા કૃષિ વૈજ્ઞાનિક તથા મહાનુભાવોના સંવાદથી કાર્યક્રમમાં ઉપસ્થિત બહોળી સંખ્યામાં ખેડુતોને કૃષિલક્ષી માહિત માર્ગદર્શન આપવામાં આવ્યુ.
ઉત્સવ... બાળકના સર્વાંગી વિકાસનો...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ...
#ShalaPraveshotsav2025