સોના જેવો રંગ એનો, ને મધ જેવી એની મીઠાશ છે...મુકેશભાઈની પ્રીમિયમ કેસરની કંઈક અલગ જ ક્લાસ છે...
એકવાર મોઢામાં મૂકો ને દિલ બોલી ઉઠે "વાહ"... આ આખા ગુજરાતમાં સૌથી સુપરહિટ અને ખાસ છે..♥️
🎁 મુકેશભાઈની આ પ્રીમિ��મ કેસર કેરી એટલે ગરમીની સીઝનની સાચી મોજ..જે ખાય એ વખાણ કરતા થાકે નહીં...