દેશના કરોડો વિદ્યાર્થીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે હર હંમેશ હક અને અધિકારની લડત લડી રહેલા દેશના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન NSUI નાં સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
#NSUIFoundationDay
આજ રોજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ ની કારોબારી બેઠક યોજાઈ. જેમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ ડો પ્રવીણ વનોલ જી ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના પ્રભારી નિખિલ દ્વિવેદીજી, શેરખાન પઠાણ, શકીલ અકુજી અને ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસના તમામ હોદેદ્દારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં….
આજ રોજ વડોદરા સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ ડો.પ્રવીણ વણોલ ની અધ્યક્ષતા માં ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઉદય ભાનું ચિબ સાથે શુભેચ્છા મુલાકાત કરી💐💐💐
આજ રોજ ભારતીય યુવક કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ ગુજરાત દક્ષિણ ઝોન ના સહ પ્રભારી શ્રી બી વી નિવાસ જી નું ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું