આગામી સમયમાં નવસારી ખાતે યોજાનાર યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના કાર્યક્રમના આયોજન તથા વિવિધ વ્યવસ્થાઓ અંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા-વિચારણા કરી.
કાર્યક્રમ સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે વિવિધ વ્યવસ્થાઓ અંગે મહત્વપૂર્ણ સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ બેઠકમાં મંત્રીશ્રી @NareshPatelBJP , ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વૈશ્વિક નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના આગામી નવસારી જિલ્લા પ્રવાસને અનુલક્ષીને કાર્યક્રમના સ્થળે મંત્રી શ્રી @NareshPatelBJP , કલેક્ટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી સાથે મુલાકાત કરી વિવિધ વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું.
પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમનું સુચારુ અને સફળ આયોજન થાય તે માટે સુરક્ષા, વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓની સમીક્ષા કરી તથા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું.
આજરોજ વાપી સ્થિત ભાજપ જનસંપર્ક કાર્યાલય ખાતે વાપી ભાજપના હોદ્દેદારો તથા કાર્યકર્તા મિત્રો સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના લોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમનો ૧૩૭મો એપિસોડ નિહાળ્યો.
‘મન કી બાત’ના આ એપિસોડમાં માનનીય મોદીજીએ કૃષિ, બાગાયત, સ્વચ્છતા સહિત વિવિધ ક્ષેત્રોમાં દેશવાસીઓ દ્વારા થઈ રહેલા પ્રેરણાદાયી પ્રયાસોને ઉજાગર કર્યા તેમજ યુવાનોને નશામુક્ત ભારતના નિર્માણ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પ સાથે આગળ વધવા આહવાન કર્યું.
#MannKiBaat
આજરોજ પારડી શહેરમાં વેજનાથ મહાદેવ મંદિર તળાવની પાળેથી નીકળેલી પવિત્ર કાવડ યાત્રામાં સહભાગી બની; ભગવાન ભોળાનાથના દર્શન કરી સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા.
આ પ્રસંગે પારડી શહેર ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, ભાજપના કાર્યકર્તા મિત્રો તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા.
હર હર મહાદેવ!
આજે નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આંગણવાડીના બાળકોના પોષણ અને સ્વાસ્થ્યની કાળજી તેમજ ક્ષયરોગના દર્દીઓના આરોગ્યલક્ષી સહયોગ માટે આયોજિત સુપોષણ કીટ વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી @CRPaatil સાહેબ સાથે સહભાગી બની સુપોષણ કીટ અર્પણ કરી લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી.
બાળકોના સ્વસ્થ અને સર્વાંગી વિકાસ માટે પોષણ તથા આરોગ્યની કાળજી અત્યંત મહત્વપૂર્ણ છે. સાથે જ, ક્ષયરોગના દર્દીઓને પોષણ સહયોગ પૂરો પાડવાનો આ સેવાભાવી પ્રયાસ સમાજના સહકાર અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પ્રસંગે મંત્રીશ્રી @NareshPatelBJP , સાંસદ શ્રી @dhaval241086 , જિલ્લા પ્રભારી શ્રી શંકરભાઈ અમલીયાર, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ભુરાલાલ શાહ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા.
India’s 7.8% real GDP growth in Q1 FY 2026–27 reflects the strong momentum of our economy and the hard work of the people of India.
The continued focus on reforms and effective economic management by the NDA Government is strengthening this growth journey.
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, India is moving ahead with greater opportunities for its citizens.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने भारत की 7.8% GDP वृद्धि दर पर देशवासियों को बधाई देते हुए इसका श्रेय 140 करोड़ भारतीयों की मेहनत, संकल्प और सामूहिक शक्ति को दिया है।
वैश्विक युद्ध, आर्थिक अनिश्चितताओं और सप्लाई चेन संकटों के बीच भारत की तेज प्रगति उल्लेखनीय है।
प्रधानमंत्री ने आत्मनिर्भर भारत, स्वदेशी, Vocal for Local और Made in India को अपनाने का आह्वान करते हुए कहा कि सही नीति, साफ नियत और 140 करोड़ देशवासियों की एकजुटता से 2047 तक विकसित भारत का संकल्प साकार होगा। 📈⬇️
આ અભિયાનની તૈયારીઓના ભાગરૂપે આજે ગાંધીનગર મહાનગર ખાતે પ્રદેશ પ્રભારી શ્રી @tarunchughbjp જી ની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યશાળામાં સહભાગી બની માર્ગદર્શન મેળવ્યું.(2/4)
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના મુખ્યમંત્રીથી દેશના પ્રધાનસેવક સુધીના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.(1/4)