India's medal march continues! 🇮🇳🏅
10 medals and counting at #CWG2026. From record-breaking lifts to historic triumphs, our champions are making the Tricolour fly high in Glasgow.
Congratulations to every athlete. Keep the momentum going!
#Cheer4Bharat
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા🇮🇳🇮🇳🇮🇳
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી ની ઉપસ્થિતિ માં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે.આ તિરંગા યાત્રામાં થરાદ તાલુકા ની રાષ્ટ્રપ્રેમી જનતાને જોડાવા માટે આહવાન કરવામાં આવે છે
થરાદ દૂધ શીત કેન્દ્ર ખાતે બપોરે ૩:૦૦ કલાકે ભેગા થવાનુ છે અને ત્યારબાદ ગાડી પર સ્ટીકર લગાવી અને તિરંગો આપવામાં આવશે.પછી ગાડીઓ સાથે સુઈગામ માટે રવાના થશે અને ત્યાં સુઇગામ સ્થળ પર ડાબી સાઈડ તમામ ગાડીઓ લાઇનસર ઊભી રાખવી ત્યારબાદ સુચના મળે તે મુજબ તિરંગા યાત્રા માં જોડાવું.
Respectful tributes on the birth anniversary of Bharat Ratna Baba Saheb Dr. Bhimrao Ambedkar, the architect of the great Constitution of India.
#AmbedkarJayanti2025
ડીસા ખાતે ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏
#deesa