આદરણીય શ્રી @sanghaviharsh જી
વડોદરા શહેર મા માંજલપુર, નવલખી, વાડી, વાઘોડિયા રોડ હાઇવે ચોકડી પાસે ચાલી રહેલા ડ્રગ ના વેપાર વિષે જાણ કોણે નથી? જરા પોલીસ વિભાગ ને કડક કરો તો ચોક્કસ ડ્રગ માફિયા જે મુંબઈથી NDPS ની ૯ વર્ષ ની સજા કાપીને આવેલ છે તેવાં ને પકડી શકાય છે.
સુરતના બારડોલી નજીક હાઈવે પર સર્જાયેલી ભયાવહ અકસ્માતની દુર્ઘટના અત્યંત કાળજું કંપાવનારી અને દુઃખદ છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું અને શોકાતુર પરિવારો પ્રત્યે મારી ઘેરી સંવેદના વ્યક્ત કરું છું.
સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.
તમામ ઈજાગ્રસ્તોને બારડોલીની હોસ્પિટલોમાં ત્વરિત સારવાર મળે તે માટે તંત્રને સૂચના આપી છે. ઈજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાર્થના.
India’s rise as the world’s 2nd largest solar growth market and its achievement in surpassing the USA in annual solar capacity additions is a matter of immense pride for every Indian.
Guided by the visionary leadership of Hon’ble PM Shri Narendra Modi ji, India has transformed its clean energy landscape through bold reforms, future-ready policies, technological innovation and world-class infrastructure.
This achievement strengthens India’s energy security, advances sustainable growth and reinforces our position as a global leader in renewable energy.
#IndiaRanks2InSolar #CleanEnergy #RenewableEnergy
@gujratsamachar રાજનીતી મા કપડા કયાં પહેરવા એના માટે કોઈ પ્રોટોકોલ તો નથી ને? જેણે જે કપડા પહેરવા હોય તે પહેરે એમા કોઈને શુ તકલીફ થવાની?
બીજી વાત વિજય ભાઇ ને રાજ્ય સરકાર ચલાવવા માટે નો બિલકુલ અનુભવ નથી જેના કારણે નવું નવ દિવસ ની જેમ ચાલશે પછી ખુબ તકલીફો રાજ્ય અને રાજ્યના લોકોને થવાની છે.
માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું.
રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્યજનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર તથા સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏
Had a productive meeting with Mike Dastoor, CEO of Jabil, and discussed the rapidly evolving AI ecosystem and the critical role of advanced manufacturing, data center infrastructure, connectivity, and power systems in shaping the future of technology.
Exchanged views on emerging opportunities, innovation-led growth, and strengthening the physical backbone that powers the AI age.
Naroda Police delivers a crushing blow to drug trafficking! A peddler carrying 7+ kg of Methamphetamine worth ₹14.16 Crore picked up from Jaipur, destined for Mumbai was intercepted right here in Gujarat. Gujarat Police stopped the poison before it could reach its target. Zero tolerance. Zero compromise. #GujaratPolice
Held an important meeting with senior police officials regarding cyber security and emerging challenges in the digital space, with a focus on strengthening preparedness, coordination, and public safety measures.
સુરત બારડોલી નજીક ત્રિપલ અકસ્માતની ભયાવહ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર હતભાગી મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે અને ઈજાગ્રસ્તોને જલ્દી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.
દુર્ઘટના સ્થળે પોલીસ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી શરૂ છે તથા જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે એ બારડોલીની બંને હોસ્પિટલ અને તંત્ર સતત સંપર્કમાં છે.
પ્રભુ પ્રાર્થના - ઓમ શાંતિ 🙏🏻
Deeply pained to hear about a mishap in Surat district, Gujarat. My condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. Rescue operations are underway and authorities are providing all possible assistance at the accident site.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi
રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં 'ખેતી મદદનીશ' સંવર્ગમાં નવનિયુક્ત થયેલા યુવા કર્મયોગીઓને ગાંધીનગર ખાતે સાદગીપૂર્ણ સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા.
સૌ યુવાનોને સરકારી સેવામાં જોડાવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા, આપણા અન્નદાતાઓને કેમિકલમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે આ નવો વર્કફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે તેવો મને વિશ્વાસ છે.
યુવાઓ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે, પોતાની જાતને સતત અપગ્રેડ રાખે અને ખેડૂતોના કલ્યાણ માટે સેવારત રહી 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવું આહવાન આ પ્રસંગે કર્યું.
વડોદરા શહેરના લોકપ્રિય જનપ્રતિનિધિ, ભાજપના વરિષ્ઠ નેતા તથા માંજલપુરના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
પરમાત્મા તેમના દિવ્ય આત્માને ચિરશાંતિ અર્પે તથા શોકગ્રસ્ત પરિવારજનો અને શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
🙏🏻