From prevention to early detection, NACO is strengthening India’s HIV response through community-led approaches and digital innovations
Dr. Tanzin Dikid, HOD–IEC & MS, NACO, highlights how Breakfree alongside the Sampoorna Suraksha Strategy are helping connect young people to confidential HIV & STI services and advance comprehensive sexual and reproductive health.
Watch the video to know more!
જે જ્ઞાનનો પ્રકાશ પાથરે, જીવનને સાચી દિશા આપે અને સારા સંસ્કારોનું સિંચન કરે — એવા તમામ શિક્ષકોને હૃદયપૂર્વક નમન. 🙏
શિક્ષકોના અમૂલ્ય માર્ગદર્શન અને યોગદાનને સલામ.
શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ!🌷
#TeachersDay#શિક્ષકદિવસ#Guru#Education#AMCAIDSControlSociety
રાખડીના આ પવિત્ર બંધન સાથે,
એકબીજાની ખુશી, સુરક્ષા અને સ્વાસ્થ્યની કાળજી લેવાનો સંકલ્પ કરીએ.
પ્રેમ અને વિશ્વાસનું આ બંધન હંમેશા અતૂટ રહે
અને દરેક પરિવાર સ્વસ્થ અને ખુશહાલ રહે.
રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. 🌸
#RakshaBandhan#AMCAIDSControlSociety#HappyRakshaBandhan
HIV વિશેની ગેરમાન્યતાઓને દૂર કરીએ, સાચી માહિતી ફેલાવીએ.
HIVનું નિદાન જીવનનો અંત નથી. સમયસર HIV ટેસ્ટિંગ અને નિયમિત ART સારવાર દ્વારા HIV સાથે લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકાય છે.
ભય નહીં, સાચી માહિતી અને યોગ્ય સારવાર પર વિશ્વાસ રાખો.
#HIVAwareness#AMCAIDSControlSociety
🇮🇳 સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ 🇮🇳
આઝાદી માત્ર બંધનોમાંથી મુક્તિ નથી, પરંતુ જાગૃતિ, સમાનતા અને સ્વસ્થ સમાજ તરફ આગળ વધવાની તક પણ છે.
ચાલો, સાથે મળીને એવું ભારત બનાવીએ જ્યાં દરેક વ્યક્તિને સન્માન, સ્વાસ્થ્ય અને સુરક્ષિત જીવનનો અધિકાર મળે.
#IndependenceDay#AMCAIDSControlSociety
જાગૃતિ એ જ સાચું રક્ષણ છે. નૂતન વર્ષ ના દિવસે, ચાલો આપણે એક અર્થપૂર્ણ સંકલ્પ લઈએ, HIV/AIDS વિશેની ગેરમાન્યતાઓ દૂર કરીએ. આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ! સાલ મુબારક!
.
.
.
#HappyNewYear#HappyNewYear2025#AMCAIds#HIVAids
જેમ દીવો અંધારું હટાવે, તેમ જાગૃતિ HIV ને હરાવે. જાગૃત રહો, સુરક્ષિત રહો અને સહાનુભૂતિ ફેલાવો. માનવતાના આ પ્રકાશ પર્વ પર, આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ!
.
.
.
#Diwali#HappyDiwali#HIVAids#AMCAids#AIDS
Sharing needles can spread dangerous infections like HIV. Choose safety, choose responsibility — never share needles. A small precaution today can save a lifetime of health tomorrow. Need guidance? Dial 1097
#amcaidscontrolsociety#hivspread#hiv#AIDSProtection#hivawareness