પ્રતિષ્ઠિત IIT, ગાંધીનગર ખાતે શૈક્ષણિક મુલાકાત અર્થે લઈ જવામાં આવ્યા.
અહીં વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસમાં મદદરૂપ થાય તથા રસ કેળવાય તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.
@Sujaymehtabjp
દેશના સન્માન્નિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારત સંકલ્પ તથા NEP 2020 અંતગર્ત સરકારી શાળાઓમાં આધુનિક તથા અદ્યતન શિક્ષણ પૂરું પાડવાના ઉમદા હેતુથી આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓને
કાર્યક્રમમા ન.પ્રા.શિ. સમિતિના ચેરમેન ડૉ. સુજયભાઈ મહેતા,અસારવા વોર્ડના મ્યુ.કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, શાસનાધિકારી શ્રી ડૉ. એલ.ડી. દેસાઈ, પૂર્વ સ્કૂલ બોર્ડ સભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ ચૌધરી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા .(3/3)
આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની અસારવા ગુજરાતી શાળા નં-2 અને 3 ખાતે શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી તથા અસારવા વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલાજી ની ઉપસ્થિતિમા તેમના પુત્ર સ્વ. રૂચીલ મુકેશભાઈ વાઘેલાના સ્મરણાર્થે (1/3)+
કાલે સવારે વહેલા આવી જજો, હોં..
આવતીકાલ સવારથી ગુજરાતની હજારો આંગણવાડીઓ અને સરકારી શાળાઓ બાળકોના કિલ્લોલથી ખીલી ઉઠશે. કારણકે, શરૂ થઈ રહ્યો છે - પ્રગતિનો મહોત્સવ - શાળા પ્રવેશોત્સવ.
જ્ઞાનના સથવારે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે તૈયાર થઈ જજો, હોં..
#shalapraveshotsav2026
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત શાળાઓમાં IIT ગાંધીનગર ના સેન્ટર ફોર ક્રિએટીવ લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ વિજ્ઞાનના વિવિધ પ્રયોગો દ્વારા અભ્યાસમાં મદદરૂપ થતી પ્રવૃત્તિઓ ઓનલાઇન સેશન મારફતે કરાવવામાં આવે છે, ++
દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ન.પ્રા.શિ સમિતિ, અમદાવાદના ચેરમેન શ્રી સુજયભાઈ મહેતા, વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ, સંગઠનના હોદ્દેદારો તથા પદાધિકારીઓ, મકરબા ગામના અગ્રણીઓ, અધિકારીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત મકરબા અનુપમ પ્રાથમિક શાળા
જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સ્કૂલ બોર્ડ પશ્ચિમ ઝોન-૧માં યોજાયેલ વાંચન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને અધિકારીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
@Sujaymehtabjp
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉત્તમ શિક્ષણની સાથોસાથ શતાબ્દી ૨.૦ અંતગર્ત વિદ્યાર્થીઓને ઈતર પ્રવૃત્તિઓ માટે વિશેષ પ્રકારનું પ્લેટફોર્મ પણ મળી રહે તેના ભાગરૂપે શાળાઓમાં ક્વિઝ, ગાન સ્પર્ધા, વાદન સ્પર્ધા,લોકગાઈડ, પેનલ ડિસ્કશન, હસ્તકલા કૌશલ્ય સ્પર્ધા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા આ અભિયાનમાં શ્રમદાન કરવામાં આવ્યું.
આ શ્રમદાન હેતુસર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના ચેરમેન શ્રી ડૉ સુજયભાઈ મહેતા, શાસનાધિકારી શ્રી ડૉ એલ.ડી દેસાઈ, અધિકારી ગણ, શિક્ષકો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત જોધપુર પ્રાથમિક શાળા નં.૧ માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
@Sujaymehtabjp
AMC સંચાલિત શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે સુર સંગીતના સ્વર ગુજશે:
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ તથા જાપાનની યામાહા મ્યૂઝિક ઈન્ડિયાના અધિકારિક હોદ્દેદારો વચ્ચે MoU
@Sujaymehtabjp
બીજા વર્ષે આયોજનબદ્ધ રીતે "વાંચે ગુજરાત, સમર વેકેશન સ્વર્ણિમ ફેસ્ટિવલ"નું ભવ્ય આયોજન લોટસ પબ્લિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું. આ સમર ફેસ્ટિવલ માં બંને વોર્ડની 14 શાળાઓના 1100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
નિકોલ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ની પ્રેરણા અને માર્ગદર્શનથી આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા નિકોલ વિધાનસભા વિસ્તારના વિરાટનગર અને ઓઢવ વોર્ડની મ્યુનિસિપલ શાળાઓના બાળકો માટે સતત
આજરોજ તા. 05/05/2026 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત શહીદ વીર મેજર ઋષિકેશ રામાણી શાળા સંકુલમાં તા.29/04/26 થી ચાલતી વ્યક્તિત્વ વિકાસ શિબિરના સમાપન કાર્યક્રમ યોજાયો .
આ સમાપન કાર્યક્રમમાં અ.મ્યુ.કોના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સ્કૂલબોર્ડ) શ્રી નિલેશભાઈ પટેલ,
સ્કૂલ બોર્ડના શાસનાધિકારી શ્રી ડો. એલ.ડી દેસાઈ, નાયબ શાસનાધિકારી શ્રી ડો. પરિમલભાઈ પટેલ તથા શ્રી ડૉ.દિનેશભાઈ દેસાઈ, વ્યક્તિત્વ વિકાસ શિબિરના આયોજક શ્રી વલ્લભભાઈ રામાણી, શ્રી મગનભાઈ રામાણી તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.