જ્યારે કોઈ પણ મુસાફર હસતા ચહેરે અને કોઈ પણ તકલીફ વગર પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવા પોતાના વતન તરફ રવાના થાય છે ત્યારે સમજાય કે વ્યવસ્થા પાછળ કેટલો મોટો સહ��ાર અને સેવા સમર્પણ છે.
દિવાળીના તહેવારમાં વતન જતા મુસાફરોની સુરક્ષા અને સગવડ માટે ગુજરાત પોલીસ અને રેલવે પોલીસનો સહકાર પ્રશંસનીય છે.
IG Raghvendra Vatsa Sir visited SDPO Sanand Office for inspection and note reading, reviewed office records and the functioning of the subdivision, and provided valuable guidance on strengthening investigation, supervision and administrative efficiency. The discussions emphasised diligent follow-up of cases, systematic record maintenance and responsive public service.
The visit concluded with an interaction with the Dog Squad team and tree plantation. 🌱
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@CMOGuj
વટામણ ચોકડી ખાતે GSRDC દ્વારા નવનિર્મિત બ્રિજની કામગીરી ચાલુ હોવાથી વાહનવ્યવહાર માટે ઉપલબ્ધ લેનની સંખ્યા મર્યાદિત છે. તેમ છતાં, પોલીસ વિભાગ દ્વારા શિફ્ટવાઈઝ પોલીસ કર્મચારીઓની સતત નિમણૂક કરી ટ્રાફિકનું નિયમન કરવામાં આવી રહ્યું છે. પરંતુ હાલના સમયે વાહનોની અવરજવરમાં પુષ્કળ વધારો થવાન��� લીધે તથા ઉપલબ્ધ માર્ગની ક���ષમતાની સરખામણીએ વાહનોની સંખ્યા વધુ હોવાને કારણે ટ્રાફિકનું ભારણ સર્જાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં ટ્રાફિકને હળવો કરવા પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
(પ્રવાસમાં જનાર પ્રજાજનોને જેઓ વટામણ ચોકડી થી વાસદ થઈ વડોદરા-સુરત જવાના હોય તેઓએ વિલંબ અને હેરાનગતિ ટાળવા ધોળકા-રઢું-ખેડા-નડિયાદ થઈ વાસદ તરફ પ્રવાસનું આયોજન કરવા સવિનય સૂચના છે.)
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મકરબા હેડ કવાર્ટર ખાતે દિવાળી નિમિત્તે સ્નેહમિલન યોજાયું.
જેમાં પોલીસ મહાનિરિક્ષકશ્રી, અમદાવાદ રેન્જ, પોલીસ અધીક્ષકશ્રી, અમદાવાદ ગ્રામ્ય તથા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice@CMOGuj