ગ્રામ્ય સ્તરે થતી કામગીરી નું મૂલ્યાંકન કરવા માટે પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષ (PAI) ની રચના કરેલ છે.જેનું આજ રોજ રાજકોટ જિલ્લા પંચાયત ખાતે PAI વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં તમામ પદાધિકારીશ્રી અને શાખાધિકારીશ્રી ને PAIની ૯ થીમ ની સમજણ આપવામાં આવી.@CMOGuj@GujDCoffice
हमारे TV Channels सिर्फ राजनीति लेकर व्यस्त हैं और अमेरिकन TV Channels सारा विश्व को बता रहे हैं कि भारत क्या क्या कर रहा है और क्या क्या करने वाले है। आप को नही पता? तो ये जरूर देखिए✍️