बॉलीवुड एक्ट्रेस आयशा खान को छात्रों के प्रदर्शन में शामिल होने पर मुंबई पुलिस ने गिरफ़्तार किया ,
बॉलीवुड एक्ट्रेस आयशा खान ने राजधानी दिल्ली में छात्रों और युवाओ पर हुए लाठीचार्ज के विरोध में आज मुंबई में होने वाले प्रोटेस्ट में हिस्सा लिया था , जिसके बाद पुलिस ने आयशा खान को उठा लिया ,
आयशा खान ने हाल ही में कई फिल्मो में काम किया , रणबीर कपूर के साथ धुरंधर मूवी और कपिल शर्मा की किस किस को प्यार करू 2 में भी इन्होने भूमिका निभाई है,
@myvoltas I registered a complaint (RefNo: 24060409863) 10 days ago regarding my AC, but no technician has come to resolve the issue. I've tried following up multiple times, but I haven't received any proper response. This is unacceptable @jagograhakjago#voltas#PoorService
@amit_khetariya Hi Amit, sincere apologies for the inconvenience caused to you. We have highlighted your issue to the concerned team and assure you the best possible resolution.
પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય તેલમાં વધતા ભાવ વધારાના કારણે સામાન્ય માણસને મહિનાના અંતે બે છેડા ભેગા કરવા મથામણ કરવી પડે છે
ભાજપ સરકાર જનતાને જણાવે કે આ મોંઘવારી ક્યાં જઈને અટકશે..?
#લૂંટેરી_ભાજપ_સરકાર
ગુજરાતનું શિક્ષણતંત્ર ખરેખર ખાડે ગયું છે. બધા ને માસ પ્રમોશન આપી દીધું બિચારા રીપિટરો જ શું નડતા હતા ? એમને પણ પાસ કરી દીધા હોત તો... એમને ક્યાં કોઈ રોકેટ સાયન્સ કરવું છે. પાસ થવાથી જ તો મતલબ છે. ઢંગ ધડા વગરના આડેધડ નિર્ણયો. #poor#Students#BaniKiVani#gujrat#exams2021
@narendramodi इस चैत्र नवरात्री के पावन पर्व पे माता को प्राथना की आपको सतबुद्धि प्रदान करे। ये चुनाव न जाने कितनो की जान लेगा। ऐसे सोसियल डिस्टन्स बनाएंगे आप? ऐसे कोरोना से लड़ेंगे? चुनाव रद किये जा सकते थे लेकिन नहीं किये गए । लाखो लोगो की जान से खेल कर आप चुनाव जितने चले हे। अविश्वसनीय 👌
@narendramodi इस चैत्र नवरात्री के पावन पर्व पे माता को प्राथना की आपको सतबुद्धि प्रदान करे। ये चुनाव न जाने कितनो की जान लेगा। ऐसे सोसियल डिस्टन्स बनाएंगे आप? ऐसे कोरोना से लड़ेंगे? चुनाव रद किये जा सकते थे लेकिन नहीं किये गए । लाखो लोगो की जान से खेल कर आप चुनाव जितने चले हे। अविश्वसनीय 👌
RTPCR ટેસ્ટ સરકારી હોસ્પિટલમાં કરતા જ નથી,રેપીડમાં પોઝિટિવ આવે પછી હાલત ગમે તેવી ખરાબ કેમ ના હોય 10 જગ્યાએ ઓળખાણ લગાવ્યા વગર બેડ નથી મળતા, દાખલ થયા પછી ઈન્જેકશન નથી એવું કહે છે,ધક્કા કરવામાં દર્દીની પાછળ એના સગાને પણ કોરોના થઈ જાય,હવે લોકો ઘરે મરી રહ્યા છે,છતાંય સબ સલામત.!👌👌
ઘણા જજ બની કામે લાગ્યા હતા આરોગ્યમંત્રીના પુત્રના બચાવમાં
જેમની વકીલાત જનતા કરતી હોય ત્યાં જીત નક્કી હોઈ
આખરે આરોગ્યમંત્રીના પુત્ર વિરુદ્ધ FIR દાખલ 💪
#i_support_sunita_yadav#isupportsunitayadav
છેડયો નહિ મેં પ્રશ્ન પ્રણયનો એ બીક થી,
ઉત્તરમાં એ કહે કે મને કંઈ ખબર નથી
- બરકત વિરાણી "બેફામ"
ખાસ નોંધ ( આ શેર ને રૂપાણી સાહેબના #મને_ખબર_નથી સાથે કોઈ લેવા દેવા નથી)