@sanghaviharsh Ek Vaat To Nakki Che મારું આપણું સૌનું ભારત દરેક દુનિયાના સૌથી મોટા કાર્યક્રમ આયોજન માટે
તૈયાર છે.... જે કેતા તા કે ભારત માં આવા મોટા આયોજનો નહીં થઈ શકે
એ જોઈ લે
Wait and watch
Next Olympics
જય જય ગરવી ગુજરાત
ભારત માતા કી જય 🇮🇳
@collectorvalsad@sanghaviharsh
પેટ્રોલ પંપ ના માલિકો જે આગળ બેરિકેડ મારી દીધા
છે ધીરે ધીરે supply ચાલુ કરાવવા આપને વિનંતી છે જેથી લોકોને બહુજ હાલાકી નહીં પડે અને situation બહુજ panic Nahi થાય
પેટ્રોલ પંપ ના માલિકો પાસે
સ્ટોક ના રાખે એની સરકારે
નજર રાખવી જોઈએ
Pleased 🙏
Be carefull This is Very Dangerous Pathole in service Road
Please Requst To concern authority look this And Solution this Erliar
Location
1st Pic Near vibrant park
2nd Near Jtype Gidc Vapi
Photo Click 18 Sep 2025
@nitin_gadkari@DDO_VALSAD@NHAI_Official@NHAIROGujarat
વરસાદ મા પાણી નહિ ભરાશે એવી બાહેંધરી તો અપાય છે પણ દ્રશ્યો જોતા નથી લાગતું કુદરતી વહેણ ને અટકાવવો ખુબ દુઃખદ છે કોઈ vyakti ના જમીન માં રસ્તો ન હોય અને આખે આખો પુલ બાંધી કુદરતી વહેણ ને અટકાવી પુલ ઊભો કરવો
2017 અજી પણ યાદ છે એક એક માડ સુધી પાણી..કોઈ વ્યક્તિગત વિરોધ નથી પણ ખોટુ છે