Seva Parv 2025 is your opportunity to honor PM @narendramodi’s legacy of service.
Discover your Modi trait, take the Know Your NaMo Quiz, create a personalized AI Shubhkamna reel, and more.
Join Now On NaMo App: https://t.co/z830qpsDVX
#HappyBdayPMModi#SevaParv
શહેર કાર્યાલય ખાતે સંવિધાન ગૌરવ અભિયાન હેઠળ રાજુભાઈ ધ્રુવ ના વક્તા સ્થાને આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બંધારણ અંગે સૌને માહિતગાર કર્યાં તેમજ સંબોધન સાધ્યું.આપ્રસંગે,ધારાસભ્યશ્રી,આગેવાનો,ચૂંટાયેલા પ્રતિનિધિઓ,કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ,કાર્યકર્તા ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
શહેર કાર્યાલય ખાતે સંવિધાન ગૌરવ અભિયાન હેઠળ રાજુભાઈ ધ્રુવ નાવક્તા સ્થાને આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બંધારણ અંગે સૌને માહિતગાર કર્યાં તેમજ સંબોધન સાધ્યું.આપ્રસંગે,શહેર અઘ્યક્ષ ધારાસભ્યશ્રી,આગેવાનો,ચૂંટાયેલા પ્રતિનિધિઓ,કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ,કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથેના સંવાદ બાદ સમરસતા સાથે મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયામાં જાહેર થયેલા જામનગર મહાનગર વોર્ડના તમામ અઘ્યક્ષશ્રીઓને હાર્દિક અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું.
આજરોજ જામનગર શહેર ભાજપ કાર્યાલય પંડિત દીનદયાળ ભવન ખાતે આગામી સંગઠન પર્વ-2024 અન્વયે શહેર અઘ્યક્ષ @vimal_kagathara ના અઘ્યક્ષ સ્થાને આયોજિત કાર્યશાળામાં સંગઠન પર્વના પ્રદેશ સહ ચૂંટણી અધિકારી @DhavalDaveBJP એ આ સંગઠન પર્વમાં થનાર કામગીરી નુ સૌને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ દેશના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદોની પ્રતિમા અને તેની આસપાસની જગ્યાની સફાઈ કરીને યુવાઓ સ્વચ્છતા સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપી રહ્યા છે, એ જાણી આનંદની લાગણી અનુભવું છું.
આ અભિયાન ખરા અર્થમાં એકતા સાથે રાષ્ટ્રભક્તિની મિસાલ બની રહ્યું છે.
#HarGharTirangaGuj
#HarGharTiranga
મોદીજીને વધાવવા હાલારની ભૂમિ પર ઉમટ્યો જનસાગર...
આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ જામનગર લોકસભા બેઠકની વિજય વિશ્વાસ સભાને સંબોધી તથા જામનગરના ઉમેદવાર શ્રી પૂનમબેન માડમને વધુમાં વધુ મતોથી જિતાડવા આહ્વાન કર્યું.
આ જનસભામાં રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય @Bhupendrapbjp જી,રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારો,ધારાસભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
Upon reaching Jamnagar, went to the residence of Jam Saheb Shri Shatrusalyasinhji and had a wonderful interaction with him. Meeting him is always a delight. His warmth and wisdom are exemplary.
આજરોજ હિંમતનગર ખાતે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સાબરકાંઠા લોકસભા બેઠકનાં યુવા સંયોજકશ્રીઓ સાથે આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહી લોકસભા ચૂંટણીનાં ઉપલક્ષ્યમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી આપી આગામી કાર્યક્રમો સંદર્ભે આયોજન કર્યું.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના, જિલ્લા મહામંત્રી શ્રીવિજય ભાઈ પંડ્યા, સંયોજક શ્રી હીમાંશુભાઈ પટેલ, શ્રી દીપ પટેલ તેમજ તમામ વોર્ડ તથા તાલુકાના સંયોજકોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ જામનગર માં સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત સાંસદ ખેલ મહોત્સવ રાત્રિ ક્રિકેટ નું આયોજન કરવા માં આવેલ જેમાં 384 ટીમ જામનગર ને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના અલગ અલગ ગામો માંથી અહિયાં ઉપસ્થિત રહિયા ને કાર્યક્રમ ને શુભ આરંભ કરવા માં આવ્યું છે. @PoonambenMaadam @dhaval8456
પ્રદેશ ભાજપા દ્વારા સરલ એપ માં વેરિફિકેશન ( સત્યાપન) જામનગર વોર્ડ નં ૭ ના કુલ બુથ 28 તમામ બુથ ની અંદર હોદ્દેદારોનું સત્યાપન ૧૦૦ % ટકા સંપૂર્ણ પૂર્ણ કરેલ તે બદલ મહાનગરના અધ્યક્ષ વિમલભાઈ કગથરા એ સૌ કાર્યકર્તા ને મીઠાઈ ખવડાવી અભિનંદન આપેલ @CRPaatil@narendramodi@AmitShah
हमें साथ मिल कर काम करने के अवसर ढूंढने चाहिए। अगर सब लोग मिलकर काम करें तो देखिएगा कि माहौल एकदम बदल जाएगा, फिर आपको वो काम नहीं लगेगा, एक फेस्टिवल लगेगा।
- प्रधानमंत्री श्री @narendramodi जी