અંજાર પો.સ્ટે.દ્વારા ચાઇનીઝ માંઝા,તુક્કલ,અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતીબંધ દોરીનો ઉપયોગ, વેચાણ ન કરવા માટે જાહેર સભા કરવા માં આવેલ તેમજ વેચાણ કે ઊપયોગ કરતા હોય તેની જાણકારી મળે તો નજીકના પોલિસ સ્ટેશને જાણ કરવા અપીલ કરેલ.
અંજારના પોલિસ સ્ટેશન દ્વારા ચાઇનીઝ માંઝા,તુક્કલ,અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતીબંધ હોય તેનો ઉપયોગ ત��ા વેચાણ ન કરવા માટે જાહેર સભા કરવા માં આવેલ તેમજ આવું વેચાણ કે ઊપયોગ કરતા હોય તેની જાણકારી મળે તો નજીકના પોલિસ સ્ટેશને જાણ કરવા અપીલ કરવામાં આવેલ
તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૧૨/૧૦/૨૦૨૪ સુધી નવરાત્રી/દશેરા તહેવાર દરમ્યાન અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટી તથા નાસ્તા હાઉસ રા��્રી દરમ્યાન ચાલુ રહેલ જેમાં તેઓ એ જણાવેલ કે આ દિવસો દરમિયાન એમને ખુબજ સારો નફો થયેલ તેમજ અંજાર પોલીસ દ્વારા સારો સાથ સહકાર મળેલ .અને એમને સારો એવો નફો થયેલ