મને લાગ્યું કે મેં સોનાના વરખવાળી કોઈ દુર્લભ પુસ્તક ખરીદી છે, પણ ના... આ તો મારું સાદું પાઠ્યપુસ્તક છે! 💸📖 આ પુસ્તકની કિંમત જોઈને લાગે છે કે ભણતર મોક્ષ અપાવે કે નહીં, પણ મારું બેંક એકાઉન્ટ જરૂર ખાલી કરી દેશે.
#StudentLife#TextbookPrices#GujaratiStudent#PaisaGaya