શ્રી નરહરિભાઇ અમીને તેમની રાજકીય કારકીર્દિની શરૂઆત ઝુઝારુ વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી.
આગળ જતા તેમણે મહત્વની વહીવટી જવાબદારીઓ નિભાવી અને સહકારી ક્ષેત્ર સાથે પણ ઘનિષ્ઠપણે સંકળાયેલા રહ્યા.
મને આનંદ છે કે તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે રાજ્યસભામાં ચૂંટાયા છે.
શ્રી અભય ભારદ્વાજ એક ઉત્કૃષ્ટ એડવોકેટ છે, જેઓ હંમેશા સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે લડ્યા છે.
તેમનું કાયદાકીય અને નીતિવિષયક બાબતોનું અગાધ જ્ઞાન સંસદની મૂડી બની રહેશે.
ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી જીતવા બદલ હું તેમને અભિનંદન પાઠવું છું.
શ્રીમતી રમીલાબેન બારાને રાજ્યસભામાં ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..!
શ્રીમતી બારા ગુજરાતમાં ભાજપને મજબૂત કરનારા પાયાનાં કાર્યકર છે.
મને વિશ્વાસ છે કે તેઓ ગરીબ, પછાત અને આદિજાતિ સમુદાયોનાં વિકાસલક્ષી અને કલ્યાણકારી કાર્યોને પ્રાધાન્ય આપશે.
Yog has proved to be the best exercise connecting our body, mind, and soul. It is not only about being physically fit, but it is also mandatory to be strong mentally and spiritually. #Internationalyogaday2020#YogaAtHome
राष्ट्रोन्नति की भावना को मूल में रख कर अपनी विचारशक्ति और दूरदर्शिता से राष्ट्रीय स्वयंसेवक संघ जैसे वटवृक्ष की स्थापना करने वाले आद्य सरसंघचालक परम आदरणीय डॉ. केशव बलिराम हेडगेवार जी की पुण्यतिथि पर कोटि-कोटि वंदन।
Today, inaugurated India’s largest ‘Virtual Healthcare & Hygiene Expo 2020’ with @Pvsindhu1 organised by @moayush & @ficci_india. The five days expo will focus on Ayush & Wellness, Medical Devices, Medical Textiles & Consumables, Pharmaceuticals and Hygiene & Sanitization.
नीलाचलनिवासाय नित्याय परमात्मने।
बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः।।
जगदानन्दकन्दाय प्रणतार्तहराय च।
नीलाचलनिवासाय जगन्नाथाय ते नमः।।
जगत नियंता भगवान जगन्नाथ जी की रथयात्रा पर सभी को शुभकामनाएं।
Greetings on #DayoftheSeafarer. Be it a normal day or pandemic, #Seafarers have helped keeping the momentum of economy intact. Be it shipping goods or helping out Indian Navy, all hands were always on deck!
Kudos to selfless efforts of seafarers!
#SeafarersAreKeyWorkers
भारतीय जनसंघ के संस्थापक आजीवन राष्ट्रसेवा एवं राष्ट्र निर्माण के प्रति समर्पित रहने वाले प्रखर राष्ट्रवादी चिंतक, युगदृष्टा श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के बलिदान दिवस पर उन्हें कोटि-कोटि नमन एवं विनम्र श्रद्धांजलि।
સીપ્લેન પ્રોજેક્ટ અંતર્ગત દેશના કુલ 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યમાં પહેલા તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી (200km) વચ્ચે અને બીજા તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજી ડેમ (250km) વચ્ચે સીપ્લેન શરૂ કરવામાં આવશે.
‘Changing the way India Moves- Waterways for India’s Progress’
16 seaplane routes identified under ‘UDAN’ scheme, which will boost tourism & connectivity.
Seaplane operation btwn Sabarmati and Statue of Unity to start by October 2020. Hydrographic surveys are already completed.
MSMEs are the backbone of country’s economy and have a crucial role to build India Stronger and #Aatmanirbhar. With 29.7% contribution in country’s GDP, 49.66% share to exports, MSMEs are driving force behind employment of crores of people.
Greetings on #InternationalMSMEDay !