જીવન જીવતા જીવતા ક્યારેક ખૂબ એકલું થઈ જવાય છે,ક્યારેક દિલ ખોલીને હસવા કે રડવા માટે કોઈનો ખંભો જોઈએ! અંદરથી કોરી ખાતી એકલતા શરીરને ખંડેર બનાવે છે, અને સમયાંતરે એ ખંડેર ભાંગીને ધૂળમાં ભળી જાય છે, શરીરની જેમ. બની શકે તો કોઈના જીવન જીવવાનું કારણ બનજો, કોઈ જીવનને ખંડેર બનતા રોકજો...A+