Nation First,Father,National Spoke person-@salutetirangaa ,ExCo-Incharge Sm @BJP4Ellisbridge,Actor -Anchor,युवा प्रमुख -भारतवर्षीय दिगंबर जैन महासभा (Gujarat)
હરિયાળું, આધુનિક અને વિકાસશીલ ગુજરાતના સંકલ્પને વધુ સશક્ત બનાવતો પ્રેરણાદાયી કાર્યક્રમ…
સાયન્સ સિટી ખાતે ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ થયો. આ અવસરે માન. અમિતભાઈના શુભહસ્તે રૂ. 405 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ 101 ઓક્સિજન પાર્કનું ઈ-લોકાર્પણ અને BRTS માટે નવી AC ઈલેક્ટ્રિક બસોનું શુભારંભ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી, નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh , રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી @darshnavaghela_ , મેયર શ્રી @HiteshBarotBJP , સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહીતના પદાધિકારીશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા.
केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @Amitshah जी ने आज साइंस सिटी, अहमदाबाद में AMC के ‘मिशन 5 मिलियन ट्री’ अभियान के तहत ‘सामूहिक वृक्षारोपण कार्यक्रम’ का शुभारंभ कर वृक्षारोपण किया।
#एक_पेड़_माँ_के_नाम
ડીસા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય,મારા હિતેકચુક અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, પરિવહન, રાજ્ય મંત્રી શ્રી @pravinmalibjp ને જન્મદિવસ નિમિતે ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું
પરમ કૃપાળુ પરમેશ્વર આપને તંદુરસ્ત આરોગ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એજ મંગલ પ્રાર્થના.
महान शिक्षाविद् और प्रखर राष्ट्रवादी विचारक डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनकी पुण्यतिथि पर कोटिश: नमन।
राष्ट्रीय एकता और अखंडता के लिए उनके द्वारा दिया गया योगदान सदैव स्मरणीय रहेगा।
'કાર્યાલય' - જ્યાં કાર્યકર્તાનું ઘડતર થાય છે અને જનસેવાને નવો લય મળે!
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે રાજકોટ જિલ્લા કાર્યાલયની મુલાકાત લીધી અને ઊર્જાવાન કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.
महान राष्ट्रभक्त, एकात्म मानववाद के पर्याय एवं दूरदर्शी विचारक राष्ट्रीय स्वयंसेवक संघ के पांचवें सरसंघचालक श्रद्धेय श्री के. एस. सुदर्शन जी की जयंती पर उन्हें कोटि कोटि प्रणाम।
आपके सेवाभावी कार्य हमें सदैव देश सेवा के लिए प्रेरित करते रहेंगे।
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા સ્વ. વિજયભાઈ રૂપાણીજીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
રાજ્યના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ અને સુશાસન માટે આપેલા તેમના યોગદાનને ગુજરાત સદાય કૃતજ્ઞતાપૂર્વક યાદ રાખશે.
#VijayRupani
છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે શ્રી @mukesh__rathwa જીના નિવાસ્થાને મુલાકાત કરી, ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાવા બદલ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી.
જનસેવા અને સંગઠનના કાર્યો પ્રત્યેનું તેમનું સમર્પણ હંમેશાં પ્રેરણાદાયી રહ્યું છે.
મારા પ્રભારી જિલ્લા મહેસાણા ખાતે જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠક યોજી કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેનો તાગ મેળવ્યો અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે વધુ સજાગતાથી કાર્યવાહી કરવા જરૂરી સૂચનો કર્યાં.
भारतीय जनता पार्टी के अनूपपुर ग्रामीण चचाई मंडल के अध्यक्ष छोटे भाई श्री @FukkuSoni जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। माँ शारदा की कृपा सदैव आप पर बनी रहे यही कामना है । @BJP4India@BJP4MP
देश सेवा में समर्पित जीवन! 🇮🇳
गृह मंत्री श्री अमित शाह के शब्दों में सुनिए, एक ऐसे कर्मयोगी की दिनचर्या, जिन्होंने अपने जीवन का हर पल निस्वार्थ भाव से भारत मां के चरणों में अर्पित कर दिया।
भारत मां के प्रति उनके इस समर्पण को सादर नमन। 🙏