माननीय राजस्थान सरकार, मरीज का AV Fistula बंद है और आर्थिक स्थिति कमजोर होने के कारण इलाज के पैसे नहीं हैं। आयुष्मान चिरंजीवी योजना ही एकमात्र सहारा है, लेकिन अभी तक approval नहीं मिला है। कृपया मानवीय आधार पर तुरंत approval दिया जाए @RajCMO@RajGovOfficial@nhmrajasthan
અમારી ટીમના સભ્યોએ કિડની દર્દીઓની 10 માંગણીઓનું જ્ઞાપન ગુજરાતના ધારાસભ્યોને આપ્યું હતું. અત્યાર સુધી લગભગ 40 ધારાસભ્યોને જ્ઞાપન આપવામાં આવી ચૂક્યું છે. તે સભ્યો તરફથી અત્યાર સુધી મળેલા જ્ઞાપન આપતા ફોટા.
આ ઉપરાંત કેટલાક સભ્યો એવા પણ છે જેમણે ફોટા મોકલ્યા નથી.