આજે માન.મંત્રીશ્રી ઈશ્વરસિંહજી પટેલની આગેવાનીમાં અંકલેશ્વર તાલુકા તેમજ શહેર વિસ્તારમાં ૮૦માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.
@CMOGuj@revenuegujarat@JayantiRavi@CollectorBharch
અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામે આવેલ નિર્માણાધીન એરસ્ટ્રીપની સ્થળ મુલાકાત ��ીધી.
મુલાકાત દરમિયાન એરસ્ટ્રીપની સ્થિતિ તેમજ કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી અને જરૂરી બાબતોની સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj @InfoGujarat @revenuegujarat
આજરોજ અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની મુલાકાત દરમિયાન ગામે આવેલ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી.
- આંગણવાડી કેન્દ્રમાં બાળકોને અપાતી સુવિધાઓ, પોષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@InfoGujarat@revenuegujarat
આજરોજ અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની મુલાકાત લીધી
- તલાટી દફતરની અપેન્ડીક્ષ-એ મુજબ તપાસણી કરવામાં આવી.
- ગામ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો.
@CMOGuj@InfoGujarat@revenuegujarat
આજ રોજ મામલતદાર કચેરી અંકલેશ્વર ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારશ્રીઓને રૂબરૂ સાંભળી, અરજદારશ્રીની અરજીનો ઝડપી નિકાલ કરવા માટે સંબધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી
@CMOGuj@InfoGujarat@revenuegujarat
આજરોજ જિલ્લાના માર્ગ વિભાગના અધિકારીશ્રીઓ સાથે પ્રાંત કચેરી અંકલેશ્વર ખાતે બેઠક યોજી ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાના ��મારકામ કામગીરીની સમીક્ષા કરી.
સમારકામની કામગીરી તાત્કાલિક શરૂ કરી સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj
"Ease of Access to Revenue Services (EARS)"
"સહજ સુવિધા અને સમર્પણ સાથે જનસેવા"
નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ સરળ,ઝડપી અને પ્રાથમિક સુવિધાઓ સાથે ઉપલબ્ધ થાય તે માટે મામલતદાર કચેરી, અંકલેશ્વર ખાતે નવીનીકૃત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું.@CMOGuj@revenuegujarat
આજરોજ NCORD, દરિયાઈ સુરક્ષા સમિતિ, કાયદો અને વ્યવસ્થા તથા ધાર્મિક દબાણ અંગે સમીક્ષા બેઠક યોજી.
- બેઠક દરમિયાન સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@InfoGujarat@revenuegujarat
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ–ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે.
@CMOGuj@InfoGujarat
સેવા સેતુ કાર્યક્રમ 2.0 અંતર્��ત લોકોને ઘરઆંગણે વિવિધ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર અંકલેશ્વર નગરપાલિકા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જનકલ્યાણ માટે પ્રતિબદ્ધ સરકાર દ્વારા નાગરિકોને સરળ અને પારદર્શક સેવાઓ પહોંચાડવાનો સશક્ત પ્રયાસ
@CMOGuj @CollectorBharch
આજ તા.૦૭/��૩/૨૦૨૬ રોજ અંકલેશ્વર તાલુકાના સજોદ મુકામે કલસ્ટર વાઈઝ કુલ- ૧૨ ગામો માટે પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઝડપી ઉકેલ હેતુ "સેવાસેતુ ૨.૦"ના બીજા તબક્કાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
@CollectorBharch
@CMOGuj
@revenuegujarat
આજરોજ માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 638 કરોડના ખર્ચે વિવિધ વિભાગોના કુલ 34 જેટલાં વિકાસ પ્રકલ્પોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ માં શારદાભવન હોલ અંકલેશ્વર ખાતે યોજાયો.
@CMOGuj@InfoGujarat@revenuegujarat