GTUએ નક્કી કરી જ લીધું છે કે પરીક્ષા લેવાશે.
સોશિય��� મીડિયામાં કેમ્પેઈન થયું, શિક્ષણમંત્રી કહી રહ્યાં છે કે માત્ર 900 લોકોએ કહ્યું કે પરીક્ષા ના લેશો, 55 હજારે કહ્યું પરીક્ષા લો જ. એટલે GTU પરીક્ષા લઈ રહી છે.
ચર્ચા 3-30PM @VtvGujarati પર LIVE કરીશું
શ્રી @navin_sheth
પરીક્ષા લઈ ૫૫૦૦૦ વિધ્યાર્થીઓના પરિવારને કોરોના સંકટમાં નાખી રહ્યા છો.હજુ વિચારીને નિર્ણય લો તેવી આશા છે.
ઘણી યુનીવર્સીટીઓએ માસ પ્રમોશન આપેલ છે, તમે પણ વિધ્યાર્થીઓના ભવિષ્યની સાથે કોરોના સંકટનું વિચારો બાકી પરિણામ માટે તૈયાર રહેજો
@GTUoffice#MassPromotionGTU
રિક્ષામાંથી વિધાર્થી સુધી.વિધાર્થીથી પેન સુધી.પેનથી પેપર સુધી.પેપર થી વર્ગ નિરીક્ષક અને બીજા પેપર સુધી.પેપર થી બેન્ચ સુધી.બેન્ચ થી સફાઈ કામદાર સુધી.સફાઈ કામદારથી બીજા સુધી.બીજા થી બજાર સુધી. આમજ ફેલાવી દેસે આ પરિક્ષા કોવિડ ને.
#MeritBasedPromotionGTU@NSUIGujarat@GTUoffice