@jitu_vaghani સર તમે મહિલાઓ ના ઉદ્ધાર ની વાતો કરો છો પણ તમારી જ સરકાર મહિલાઓને જે નોકરીઓ માં ૩૩% અનામત મળવું જોઈએ એ તો આપતી નથી. Gpsc ની ૮૬/૨૦૧૮-૧૯ જાહેરાત જોઈ લો. રજૂઆત કરી તો કહે છે. ૧/૮/૨૦૧૮ ના ઠરાવ મુજબ કાર્યવાહી કરી છે. પણ આ ઠરાવ ગુજરાત સરકારે હાઇકોર્ટ ના આદેશ થી રદ્દ કર્યો
@smritiirani ગુજરાતમાં મહિલાઓ ને પૂરી ૩૩% અનામત નહીં આપી તમે બે મોઢાની વાતો કરો છો. ૨૦૧૮-૧૯ ની આસિસ્ટન્ટ પ્રોફેસર ની gpac ની જાહેરાતમાં મહિલા અનામત નો અભ્યાસ કરો તો ખબર પડશે કે મહિલાઓ ને કેટલો અન્યાય થાય છે. ખાલી ૨૫% જ અનામત આપ્યું છે.
મેડમ તમે મહિલાઓ ના ઉદ્ધાર ની વાતો કરો છો પણ તમારી જ સરકાર મહિલાઓને જે નોકરીઓ માં ૩૩% અનામત મળવું જોઈએ એ તો આપતી નથી. Gpsc ની ૮૬/૨૦૧૮-૧૯ જાહેરાત જોઈ લો. રજૂઆત કરી તો કહે છે. ૧/૮/૨૦૧૮ ના ઠરાવ મુજબ કાર્યવાહી કરી છે. પણ આ ઠરાવ ગુજરાત સરકારે હાઇકોર્ટ ના આદેશ થી રદ્દ કર્યો
હીરાબા માતૃશક્તિનું સ્વરૂપ છે.
કેજરીવાલના ખાસ એવા ગોપાલ ઇટાલિયાએ 100 વર્ષીય હીરાબાને પણ પોતાની નફરતની રાજનીતિથી બાકાત ન રાખ્યા. ગુજરાત જેવા સભ્ય સમાજમાં AAP અને તેની વિકૃત માનસિકતા માટે કોઈ સ્થાન નથી.
ગુજરાતના નામે માતૃશક્તિના આવા અપમાનનો ન્યાય હવે ગુજરાતીઓ પોતાના મતથી કરશે.
મેડમ તમે મહિલાઓ ના ઉદ્ધાર ની વાતો કરો છો પણ તમારી જ સરકાર મહિલાઓને જે નોકરીઓ માં ૩૩% અનામત મળવું જોઈએ એ તો આપતી નથી. Gpsc ની ૮૬/૨૦૧૮-૧૯ જાહેરાત જોઈ લો. રજૂઆત કરી તો કહે છે. ૧/૮/૨૦૧૮ ના ઠરાવ મુજબ કાર્યવાહી કરી છે. પણ આ ઠરાવ ગુજરાત સરકારે હાઇકોર્ટ ના આદેશ થી રદ્દ કર્યો છે.
Arvind Kejriwal, gutter mouth Gopal Italia now abuses Hira Ba with your blessings. I profer no outrage, I don’t want to show how indignant Gujaratis are but know this you have been judged & your party shall be decimated electorally in Gujarat. Now the people will deliver justice.
@smritiirani મેડમ તમે મહિલાઓ ના ઉદ્ધાર ની વાતો કરો છો પણ તમારી જ સરકાર મહિલાઓને જે નોકરીઓ માં ૩૩% અનામત મળવું જોઈએ એ તો આપતી નથી. Gpsc ની ૮૬/૨૦૧૮-૧૯ જાહેરાત જોઈ લો. રજૂઆત કરી તો કહે છે. ૧/૮/૨૦૧૮ ના ઠરાવ મુજબ કાર્યવાહી કરી છે. હવે આમને કોણ સમજાવે કે આ ઠરાવ સરકારે હાઇકોર્ટ ના આદેશ થી રદ્દ કર્યો
@smritiirani Firts you have to apologise for price hike of petrol, diesel and LPG gas. Because see your past videos, in which what you blame to government. You r such a lier
#governmentemployees
Our prime minister is now going to cut annual increment of government employees, and this all money spend behind making " sansad bhavan" and other things giving name like for covid vaccine. What rubbish. First he need to learn stop unnecessary expenses.
#2800gujaratpolice ૨૪ કલાક ની નોકરી, જીવ નું જોખમ, પરિવાર ને સમય ના આપી શકાય, તહેવાર માં પણ રજા નહિ. બીજા રાજ્યો કરતાં ઓછો પગાર અને કામ વધુ. કોઈ યુનિયન નહિ. બહુ થયું આ બધું હવે નહિ.
પોલીસ નો ગ્રેડ પે વધાવો જ જોઈએ.
@ikumarkanani સાહેબ તમે સુ પોલીસ ને ગુલામ સમજો છો. પબ્લિક ના પૈસે લીલા લેર કરો છો અને છોકરા ને પણ કરવો છો. થોડી તો માનવતા રાખો. તમને પબ્લિક એ સત્તામાં લાવ્યા છે એટલે તમે પબ્લિક ના ગુલામ છો. પોલીસ નહિ. પોલીસ માં ભરતી થવા કેટલી મહેનત લાગે છે એની ખબર છે તમને
@beyoond_starz@RahulGandhi I am not follower of rahul gandhi but whatever rahul gandhi said was right.
If modi take right decision on that day we have not this situation to suffer.
@PMOIndia please check this application PMOPG/E/2020/0152368. From your government stil not provided any safety kits to gujarat police. Even in Gujarat all food help to poor provided by police not from government side. You are spending all money behind your publicity only.
@rrbadi as you give us formula of normalization, please also give us marks used in formula so we can find ourselves our normalization marks and verify it with marks which is given by railway.