આજ રોજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ હેડ ક્વાર્ટર ખાતે સ્વદેશી શપથ ગ્રહણ કર્યા બાદ સ્વદેશી એપ ‘‘Arattai’’ નું કુલ-૧૦૮ અધિકા��ીઓ/કર્મચારીઓ દ્રારા પોતાના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ.
Dial 1064
@sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat
.
.
#ACBGujarat