મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર શ્ર��વણ માસના આજના અંતિમ સોમવારે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-પૂજા કરીને રાજ્ય-રાષ્ટ્રની પ્રગતિ તથા સૌ નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાનાં ભૂલકાંઓ માટેના લાડુપોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો હતો.
વ્યક્તિ શું છે એ મહત્વનું નથી, પણ એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વનું છે - પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ
પોતાનું સમગ્ર જીવન આધ્યાત્મ અને માનવકલ્યાણને સમર્પિત કરનાર, કરુણાના સાગર બ્રહ્મસ્વરૂ��� પરમ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ જી ની પુણ્યતિથિ પર ભાવપૂર્ણ નમન.
જય સ્વામિનારાયણ
झालीस जगतत्रयांत तू धन्या।
न न्याय-धर्म-निरता अन्या कलिमाजि ऐकिली कन्या॥
अनेक मठों और मंदिरों का जीर्णोद्धार कर भारतीय सं���्कृति के गौरव और वैभव की स्थापना हेतु अपना संपूर्ण जीवन समर्पित करने वाली वीरांगना लोकमाता पुण��यश्लोका अहिल्याबाई होलकर जी की पुण्यतिथि पर उन्हें नमन...!!
વિશ્વવંદનીય સંત, બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પુણ્યતિથિએ તેમના ચરણોમાં વંદન.
તેમણે પોતાનું સમગ્ર જીવન હરિભક્તિ, નિઃસ્વાર્થ સેવા અને પરોપકારના માર્ગ પર વિતાવ્યું. “બીજાના ભલામાં આપણું ભલું” - જીવનમંત્ર સાથે તેમણે લાખો હૃદયમાં પ્રેમ, શાંતિ અને સંસ્કારનો દીપ પ્રગટાવ્યો.
પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને વિશ્વફલક પર પહોંચાડવાનો મહાન યજ્ઞ કર્યો. શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુક્તિ તેમજ આપત્તિના સંજોગોમાં રાહતકાર્યો થકી તેમણે સમાજસેવાની ધૂણી ધખાવી.
નાત, જાત, ધર્મ કે પ્રદેશના ભેદભાવ વિના સમસ્ત માનવજાતના ઉત્કર્ષ માટે પળેપળ સમર્પિત કરનાર પ્રમુખસ્વામી મહારાજનું જીવન હંમેશા દીવાદાંડી સમું બની રહેશે.
ભચાઉ તાલુકાના વીજપાસર ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં ધારાસભ્ય શ્રી @BJPVirendrasinh ,કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વિકાસભાઈ રાજગોર,તાલુકા ભાજપ ના પ્રમુખ વાઘજીભાઇ છાંગા,તેમજ કાર્યકર્તા સરપંચ અને ગામજનો ની હાજરી માં તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું
भारतीय जनता पार्टी की वरिष्ठ सदस्या, सादगी की प्रतिमूर्ति एवं पूर्व केंद्रीय मंत्री, पद्मविभूषित श्रीमती सुषमा स्वराज जी को उनकी पुण्यतिथि पर सादर नमन।
#SushmaSwaraj
VHP के संस्थापक सदस्य, प्रसिद्ध साहित्यकार, इतिहासकार एवं तत्वचिंतक पद्मश्री श्रद्धेय के. का. शास्त्री जी की जयंती पर शत-शत नमन।
वे हिन्दू धर्म, हिन्दू संस्कृति और हिन्दू समाज की स��वा के लिए हमेशा तत्पर रहे। हिंदुओं की एकता और धर्म-संस्कृति की रक्षा के लिए हम सभी उनके ऋणी हैं।
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન-પૂજન કરીને નાગરિકોની શાંતિ, સુખાકારી અને રાજ્યની પ્રગતિની પ્રાર્થના કરી.
ધોળેશ્વર મહાદેવના મહંત શ્રી રામસ્વરૂપ પૂરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા.
સૌ ભાવિકજનોને આ પાવન દિનની શુભકામના. મહાદેવની કૃપા સદૈવ આપણા રાજ્ય અને દેશ પર વરસતી રહે એ જ અભ્યર્થના.
प्रधानमंत्री मोदी जी ने आज एक और नया रिकॉर्ड अपने नाम किया है। अब प्रधानमंत्री मोदी सबसे ज्यादा लंबे समय तक लगातार PM रहने वाले दूसरे नेता बनने वाले हैं. PMO में 4 हजार 78 दिन पूरे कर लिए हैं. जिसके बाद उन्होंने देश की पूर्व प्रधानमंत्री इंदिरा गांधी को भी पीछे छोड़ दिया है।
Interacted with the Indian community in the Maldives. It is commendable how they are contributing to Maldives’ progress and at the same time remain connected to their roots in India.