The talented @Neeraj_chopra1 exemplifies excellence. His dedication, precision and passion make him not just a champion in athletics but a symbol of unparalleled excellence in the entire sports world. Congrats to him for winning the Gold at the World Athletics Championships.
ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક, કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, પ્રખર વક્તા અને પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ પર કોટિ કોટિ નમન
#AtalBihariVajpayee#anadabhaipatel
આજે દિલ્હી ખાતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી @JM_Scindia જી સાથે મુલાકાત કરી સુરત એરપોર્ટની કનેક્ટિવિટી વધે અને સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે એ માટે રજૂઆત કરી. એમણે ડિસેમ્બર મહિનામાં સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવા ખાતરી આપી.
ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થતા સુરતનું વ્યાપાર-ફલક વિશાળ બનશે અને ઇન્ટરનેશનલ લેવલ પર સુરતનાં ઉદ્યોગ સાહસિકોને વિપુલ તકો પ્રાપ્ત થશે અને સુગમતા વધશે. સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
જેઓ અધ્યાત્મ સાથે જોડાયેલા છે પરંતુ શાસન વ્યવસ્થામાં મક્કમ છે એવા ગુજરાત રાજ્યના આદરણીય મુખમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જન્મ દિવસની શુભકામનાઓ..!! @Bhupendrapbjp
|| जीवेत शरदः शतम् ||
સરળ વ્યક્તિત્વ ધરાવતા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
#hbdbhupendrapatel