क्या आपको पता हैं?😎
😀 मेले बाबू ने थाना थाया😀
को संस्कृत में क्या कहते हे?😘
😘😘
😍 किम मम् प्रियतम भोजनम अखादत 😍
😀 ऐसा कहते हैं 🤗😍😋😎😂😁🙈
😘😘ज्ञान तो मेरी ही पोस्ट पर मिलेगा।😍😍
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
બકાએ કાનમાં બુટ્ટી પહેરવાનું શરૂ કર્યું
દોસ્ત: બુટ્ટી પહેરવાનુ ક્યારથી શરૂ કર્યું ?
બકો : મારી વાઈફને મારી ગાડીમાંથી મળી ત્યારથી.
😝😝
(સારું થયું બંગડી કે ઝાંઝર નહોતી મળી.. બાકી છમ છમ થાત)🤪🤔