ભારતીય પ્રવાસનને પ્રોત્સાહન આપતી વિશિષ્ટ થીમ સાથે આયોજિત આ ભવ્ય ઉત્સવ, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને લોકઆસ્થાનું સુંદર પ્રતિબિંબ છે.
વિઘ્નહર્તા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના. 🙏🏻
સુરતની આસ્થા, ભક્તિ અને પરંપરાના પ્રતીક એવા મહિધરપુરા-દાલિયા શેરી ખાતે બિરાજમાન “સુરતના રાજા” શ્રી ગણેશજીના પાવન દર્શન માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઉપસ્થિત રહી કર્યા, સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
૫૫૧ કિલો ટિશ્યૂ પેપર તથા રિસાયકલ મટિરિયલમાંથી તૈયાર કરાયેલી ૧૭ ફૂટ ઊંચી એફિલ ટાવર સ્વરૂપની ગણપતિ પ્રતિમા શ્રદ્ધા સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ આપે છે.
વિઘ્નહર્તા શ્રી ગણેશજી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સદબુદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
#GanpatiBappaMorya
ચૌટા બજાર સ્થિત મોટા મંદિર ખાતે વોર્ડ નં. ૧૩ના સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી સંજયભાઈ દલાલ તથા તેમની ટીમ દ્વારા આયોજિત ગણપતિ પંડાલમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીના દર્શન અને આરતીનો પાવન અવસર માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રાપ્ત થયો
આ પવિત્ર પ્રસંગે વિઘ્નહર્તા શ્રી ગણેશજીના ચરણોમાં સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી કલ્યાણની પ્રાર્થના કરી.
આ સુંદર આયોજન બદલ શ્રી છોટુભાઈ પાટીલ તથા ચીકુવાડી નવયુવક મંડળના તમામ કાર્યકરોને અભિનંદન.
#GanpatiBappaMorya#ChikuwadiChaRaja#Udhna#Surat
આજરોજ સુરત મહાનગર ખાતે અડાજણ વોર્ડ ભાજપ અધ્યક્ષશ્રી કિરણભાઈ બારોટ ના નિવાસસ્થાને ભોજન ગ્રહણ કર્યું.
કિરણભાઈ અને તેમના પરિવાર દ્વારા મળેલા અદભૂત આતિથ્ય, ઉષ્માભર્યા આવકાર અને સ્નેહ બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
સુરત મહાનગર ખાતે કોર્પોરેટરશ્રી હર્ષભાઈ મહેતા તેમજ ગાર્ડન ગ્રુપ દ્વારા આયોજિત ગણેશોત્સવ નિમિત્તે ભક્તિમય અવસરમાં ઉપસ્થિત રહી, ગણપતિ બાપ્પાના દર્શન કર્યા તેમજ સૌની સુખાકારીની પ્રાર્થના કરી.
"गणपती बाप्पा मोरया"🙏
સુરત મહાનગર ખાતે સાયબર સેલ સુરત દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહી સાયબર વિઘ્નહર્તા ગજાનન શ્રી ગણપતિ બાપ્પાની પૂ��ા-અર્ચના કરી, આરતી ઉતારી દિવ્ય દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.
સુરત મહાનગર ના પારલે પોઇન્ટ ખાતે શ્રી અનિશભાઈ પટેલ તેમજ વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા આયોજિત શ્રી ગણેશ ઉત્સવમાં ઉપસ્થિત રહીને, વિઘ્નહર્તા ગણપતિ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.
वाइब्रेंट गुजरात से निवेश, नवाचार और विकास को मिली नई उड़ान!
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के दूरदर्शी नेतृत्व में गांधीनगर का महात्मा मंदिर गुजरात की विकास यात्रा का एक महत्वपूर्ण केंद्र बना, जिसने वैश्विक निवेश, पर्यटन, नवाचार और आर्थिक प्रगति को नई दिशा और नई गति प्रदान की।
जनसेवा के 25 वर्षों में राष्ट्र और गुजरात के विकास की ऐसी ही अनगिनत प्रेरणादायी गाथाएं हम आपके सामने लाएंगे।
यह है सेवा से संकल्प, संकल्प से विकास और विकास से विकसित भारत की यात्रा।
#SevaSankalpAbhiyan