'वंदे मातरम्', जो स्वतंत्रता आंदोलन का प्रखर जयघोष रहा, उसका आजादी के 80 वर्ष बाद आज पहली बार लाल किले की प्राचीर से गान हुआ।
इस ऐतिहासिक पल का साक्षी बनकर न सिर्फ रोंगटे खड़े हो गए, बल्कि रोम-रोम पुलकित हो उठा।
��ાજ્ય સરકાર ને એક ખાસ વિનંતી ગણો અપીલ ગણો ચેતવણી ગણો જે ગણવું હોય એ પણ છોકરા ને ભણવા માટે ચોપડી બનાવો મોબાઈલ ઉપયોગ બઁધ કરો અને ગુજરાત બચાવો બાકી છોકરું મોબાઈલ ની ટેવ પડે છે. 🙏આ ખાસ મારી વિનંતી છે રાજ્યસરકાર ને અને કેન્દ્ર સરકાર ને જે કરવું હોય એ તમે રેડી કરો છો🙏જય શ્રી રામ🚩
🚩જય ગરવી ગુજરાત 🚩મારી રાજ્યસરકારને વિનંતી કે એક બાજુ તમે અને અનુભવી ઓ એમ કહો કે ફોન દેખવાથી છોકરા નું માણસપટ બગડે અને શાળા માંથી છોકરું ઘરે આવીને એમ કહે કેમ સાહેબ કહે છે ફોન મા ભાળીને લખજો. અને નિશાળ માંથી સાહેબ ઘરે વાલીને ફોન કરે કે તોરે છોકરા ને ફોન આપજો.હવે સુ સમજવું.