Historical glimpses of the foundation stone laying ceremony of Vishwa Aanjana Dham
ગાંધીનગરના જમીયતપુરા ખાતે ૩૦૦ કરોડના ખર્ચે બનશે આંજણા ધામ શિલાન્યાસ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
*૧ મે ગુજરાત સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામના*
"જ્યાં જ્યાં વસે ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત"
અભિમાન છે ગુજરાતી હોવાનું
મને ગર્વ છે ગુજરાતી હોવાનું
*જય જય ગરવી ગુજરાત*
ગુજરાત સરકાર દ્વારા સસ્તા અનાજ ના નાના દુકાનદારોને ઓછાં માં ઓછું #20000 કમીશન કરી આપીએક એતિહાસિક ફેંસલો લેવા માટે પુરવઠા મંત્રી શ્રી @kunvarjibavalia સાહેબ નાણાં મંત્રી શ્રી @KanuDesai180 સાહેબ તેમજ આપના લોક લાડીલા મુખ્ય મંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ નો ખુબ ખુબ આભાર