માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીએ આજે ગાંધીનગર સ્થિત સચિવાલય સંકુલ ખાતે થી નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજી અને અન્ય મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર સંયુક્ત ઉપક્રમે ભગવાન બિરસા મુંડા જનજાતિ સેવા અંતર્ગત કુલ ₹33.84 ના ખર્ચે 139 એસ.ટી બસોને શાસ્ત્રોક્ત રીતે પુજા કરીને ફ્લેગ ઑફ આપી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું.
આજ રોજ તાઃ21/7/2026 નો રોજ સાણંદ "સેવાલય"કાર્યાલયમાં દરેક ભાજપના મોરચાઓની સંગઠનાત્મક બેઠક મળી તેમા વિવિધ લક્ષી વિકાસ કાર્યો તથા લોક ગરીબ કલ્યાણ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી....
સંવિધાન હત્યા દિવસ
25જૂન 1975ના રોજ કોંગ્રેસ સરકારે દેશ પર કટોકટી લાદીને લોકતંત્ર અને બંધારણીય હત્યા કરી.
આ અંધકારમય સમયમાં બંધારણના રક્ષણ માટે લડનાર સૌ નાયકો ને
કોટી-કોટી નમન્.