@GKINCGJ મુંબઈ હુમલામાં તો પાકિસ્તાન પ્રેરિત અને પાકિસ્તાન દ્વારા કરાયેલ આતંકવાદી હુમલામાં 190 ભારતીયોના મોત થયા હતાં, ત્યારે તમારી માતાજી એ પાકિસ્તાન પર હુમલો કર્યો હતો કે આતંકવાદી યાસીન મલિકને પ્રધાનમંત્રી ની ઓફિસમાં બોલાવીને ફોટા પડાવ્યા હતાં?
મોટાભાઈ ને આપણે સહુએ હસતા તો ક્યારેક જ જોયા છે, પરંતુ એમના પોતાના લગ્ન પ્રસંગે એ કોઈ હીરો થી ઉપર જ દેખાતા હતાં. ખુબ સુંદર જોડી, સદા તંદુરસ્ત અને સુખી રહો 👌👌
@AmitShah
@GKINCGJ ભાજપ ને બહુમત ના મળવાને કારણે કેટલાક કોંગ્રેસી જિહાદીયો "હવે તો સત્તા મળી જ જશે " ના સપના જોવા લાગ્યા હતાં. બે વર્ષ વીતી ગયા સત્તા તો દૂરની વાત, હજુ પણ આ લોકો રોડ પર ભટક્યા કરે છે 🤪🤪