જીલ્લા ભાજપ કાર્યાલય ભુજ ખાતે તા. 28/12/2022 ના યોજાનાર
" કાર્યકર્તા આભાર સંમેલન"ના આયોજન ની તૈયારી માટે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ તથા ભુજ વિધાનસભા ના લોકપ્રિય *���ારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ*સાહેબ ની અધ્યક્ષતા મા એક ખુબ અગત્ય ની બેઠક નુ આયોજનકરવામા આવ્યું.@iKeshubhaiPatel
માતૃભૂમિની આઝાદી માટે પ્રાણની આહૂતિ આપનાર માં ભારતી ના વીર સપૂતો રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં અને રોશન સિંહ જી ની પુણ્યતિથિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ🙏