ગુજરાતની જનતાનો વિશ્વાસ,
વિકાસના સંકલ્પને નવી તાકાત!
ગાંધીનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલો જનસમર્થનનો જનાદેશ એ જનતા સાથેના અતૂટ વિશ્વાસ અને વિકાસના સંકલ્પનું પ્રતિબિંબ છે.
રાજકીય તકવાદને જાકારો આપી જનતાએ વિકાસ અને સુશાસન પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઐતિહાસિક જનસમર્થન બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર અને તમામ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન.
ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી વિનોદભાઈ ચાવડાજી ને કચ્છ ના સાંસદ સભ્ય તરીકે સતત ત્રીજી વાર ભારતીય જનતા પાટીઁ ના ઉમેદવાર તરીકે પંસદગી થતા ખૂબ ખૂબ અભિનંદન⚘️⚘️⚘️
2014 में केवल सत्ता परिवर्तन नहीं हुआ, बल्कि भारत में पुनर्जागरण की नई यात्रा के लिए लोगों ने शंखनाद किया। आज अमृतकाल में देश पंच-प्राणों की शक्ति लेकर आगे बढ़ रहा है।