ગ્રીન એપલ સ્કૂલ, હિંમતનગર દ્વારા મારા માતૃશ્રી ભાવનાબેન પટેલની સ્મૃતિમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બની વૃક્ષારોપણ કર્યું. આ પ્રસંગે કરણીસિંહજી તથા અન્ય સાથીમિત્રો પણ ઉપસ્થિત રહ્યા.
માતાના આશીર્વાદને હરિયાળી સાથે જોડતા વૃક્ષારોપણના કાર્યો આવનારી પેઢી માટે સ્વચ્છ અને સમૃદ્ધ પર્યાવરણનું નિર્માણ કરશે.
ગુજરાતના વાહન વ્યવહાર તથા વન અને પર્યાવરણ મંત્��ી શ્રી @pravinmalibjp ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..
પરમાત્મા આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, અખૂટ ઊર્જા અને જનસેવાના કાર્યમાં સતત સફળતા પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના.
VB G-RAM-G અંતર્ગત વિજયનગર તાલુકામાં ચાલતા રસ્તાના માટી કામ પર A.TDO સાહેબશ્રી ગ્રામ વિકાસ ધ્વારા કામોની વિઝીટ કરવામાં આવી તેમ�� કામના સ્થળે શ્રમિકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા@VBGRAMG_SK
જન્મદિવસ
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને સદાય સારું સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને લોકસેવાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરાવે તેવી પ્રાર્થના.
Hitendrasinh Chauhan Khichi
@Hitendrasinhbjp
"ભક્તિ જ્યાં શક્તિ બને છે અને ઇતિહાસ જ્યાં જીવંત થાય છે, તે પવિત્�� ભૂમિ એટલે સોમનાથ."
ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રતીક સમાન શ્રી સોમનાથ મંદિરના 75 વર્ષની વિરાસતને વધાવવા માટે પ્રભાસ પાટણ તૈયારછે
આગામી 8 થી 11 મે દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં આપણે સૌ સહભાગી થઈએ
#SomnathTemple
સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા વિજયનગરના પાલ-ચિતરીયા સ્થિત 'વીરાંજલી વન' ની મુલાકાત લેવામાં આવી.
ઐતિહાસિક શહીદ સ્મારકની મુલાકાત લઈ સાહેબશ્રીએ આઝાદીના ���ંગમાં બલિદાન આપનાર આદિવાસી વીરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
@GujaratPolice @dgpgujarat
#palchitariya #VeeranjaliVan
Congratulations Sri @samrat4bjp on being sworn in as the Chief Minister of Bihar . Also congratulate Sri Vijay Kumar Choudhary & Sri Bijayendra Prasad Yadav on being sworn in as Dy Chief Ministers .
सत्य, सद्भाव, सद्व्यवहार और समानता पर आधारित भगवान महावीर के संदेशों में अद्भुत प्रेरणा है। उनके महान विचार सदैव मानवता के पथ-प्रदर्शक बने रहेंगे।
श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम्।
आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत्॥
વિશ્વમાં ભારતને એક અનોખું સ્થાન અપવાનારા દીર્ધદ્રષ્ટા અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું ગુજરાતમાં હ્રદયપૂર્વક સ્વાગત છે.
સંપૂર્ણ જગતને અહિંસા, દયા, ક્��મા, શાંતિ, મૈત્રી, જીવો અને જીવવા દ્યો નો સંદેશ આપનાર ભગવાન મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણક દિવસની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP દ્વારા આજે પ્રદેશ સહ પ્રવક્તાશ્રીઓ અને પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જશ્રીઓના નામોની જાહેરા�� કરવામાં આવી છે.
નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીને જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ પાઠવું છું.
ઈશ્વર આપને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય અર્પે તેવી પ્રાર્થના.
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી, કુશળ સંગઠનકર્તા અને આપણા સૌના માર્ગદર���શક આદરણીયશ્રી #Ratnakar જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
પરમાત્મા આપને દીર્ઘ આયુષ્ય, ઉત્તમ આરોગ્ય અને સતત સફળતાપૂર્વક જનસેવામાં આગળ વધવા માટે શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.@ratnakar273
गिर सोमनाथ जिले की बैठक कोडिनार में सोरठ माता मंदिर के परिसर में संपन्न हुई । बैठक में जिला अध्यक्ष डॉ संजय सिंह परमार, जिला प्रभारी श्रीमती भावना बेन हीरपरा के साथ स्थानीय विधायक और गुजरात सरकार में शिक्षा मन्त्री डॉ प्रद्युम्न वाझा और जिले के अपेक्षित सभी कार्यकर्ता उपस्थित रहे ।
जिसमे आगामी कार्यक्रमों की योजना चर्चा के साथ आने वाले स्थानीय निकाय के सभी चुनाव को लेकर विस्तार से चर्चा हुई ।
પ્રદેશ સંકલન સમિતિ (કોર ગ્રુપ)
ગાંધીનગર શહેરમાં પ્રદેશ સંકલન સમિતિ
પ્રદેશ મહામંત્રી આદરણીય @ratnakar273
આપના સશક્ત માર્ગદર્શન અને પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ
સંગઠનને વધુ મજબૂતી મળે અને નવી ઊંચાઈઓ સર કરે તેવી હાર��દિક શુભકામનાઓ।