વિકસિત ભારત સંકલ્પ યાત્રા
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ડભોઈ તાલુકાના ભીલોડિયા ગામ ખાતે પહોંચી હતી જેમાં વિજ્ઞાન મેળામાં રાષ્ટ્રીય કક્ષાએ નંબર આવેલ વિદ્યાર્થી નું બહુમાન કરવામાં આવ્યું.@shailesh_sotta@Bhupendrapbjp@narendramodi
"દર્ભાવતી(ડભોઈ) વિધાનસભા સ્નેહ મિલન કાર્યકમ”
ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ આજ રોજ દર્ભાવતી(ડભોઈ) વિધાનસભાનો "નૂતન વર્ષ સ્નેહ મિલન-૨૦૨૩" કાર્યક્રમ યોજાયો જેમાં મારી સાથે વડોદરા જિલ્લા ભાજપા પ્રભારી રાજેશભાઈ પાઠક, વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ સતીષ નિશાળીયા, છોટા ઉ���ેપુર સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા તેમજ ખુબ મોટી સંખ્યામાં આનંદ અને ઉત્સાહ સાથે હોદેદારો અને કાર્યકરો જોડાયા.
#HappyNewYear #NewYear #HappyDiwali #Diwali2023 #BJP #LoksabhaElection2024 #Sotta #MLAShaileshSotta #Darbhavati #Vadodara #gujarat
🎇 નવા વર્ષ નું સ્નેહમિલન સમારંભ ડભોઈ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના માર્ગદર્શન અને આગેવાની હેઠળ તા.૨૫/૧૧/૨૦૨૩ ને શનિવાર ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે રાખેલ છે.તો આપ સર્વે ને હાર્દિક આમંત્રણ છે.
📌 સ્થળ.જયસ્વાલ પાર્ટી પ્લોટ, ડભોઈ
🕓 સમય.સાંજે 04.00 કલાકે
@shailesh_sotta#dabhoi#bjp
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી @narendramodi જીની પ્રેરણા થી "ગાંધી જયંતિ" નિમિતે દેશમાં તમામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં "એક તારીખ એક કલાક" સૂત્ર સાથે "મહાશ્રમદાન" કાર્યક્રમના આયોજનના ભાગ રૂપે આજે ડભોઈ તાલુકાના બહેરામપુરા ગામ ને સ્વચ્છતા થી સજ્જ કરાયું.
@shailesh_sotta
આજરોજ ચાણોદ માં નર્મદા ના પાણી લેવલ ઓછું થઈ ગયા બાદ ગંદકી ખુબ હતી.અને પાણીની તકલીફ હતી.ડભોઈ નાં ધારાસભ્ય શૈલેષભાઈ મેહતા ના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ સાથે ચાંદોદ ગામમાં યુદ્ધ ના ધોરણે સફાઈની કામગીરી ચાલુ કરી અને યુદ્ધના ધોરણે પાણી ચાલુ કરી.@shailesh_sotta
પાદરા તાલુકાની ડભાસા પ્રાથમિક શાળાનું નવીન ઓરડાઓ નું લોકાર્પણ કાર્યક્રમ માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
#dabhoi#vakil#dabhasa#prathamik#padara