Announcing to present #Bacillus_of_the_year award to Rashmika Solanki, she has proved herself with flying colors. We are congratulating her to clear IIT_JAM Examination as well. Many many good wishes for her future endeavors.
As of tomorrow, do not leave home for bread for anything, because the worst begins, the incubation date is met and many positives will start to come out and many people can get it, so it is very important to stay home and not relate to nobody, being very careful is very
* What happened in Italy is that they were neglected in the contagion season and that is why all the cases turned out together *.
* And finally, do not receive visits from anyone, not even from the same family. This is all for the good of all. *
Do and Don't against covid-19
1.નાક અને અને મોઢું તરત ડિટર્જન્ટ માં ધોવાયેલા અને સૂકવેલા રૂમાલ વડે ઢાંકેલું રાખવું.
2.પોતાના હાથ કોઈપણ જગ્યાએ અડાડવાનું ટાળવું.
3. છીંક ઉધરસ વખતે મોઢા આગળ રૂમાલ રાખવો આ રૂમાલ ડિટર્જન્ટ થી સમયાંતરે ધોઈ દેવો.
7. પાળેલા પ્રાણીઓને ઘરની બહાર જવા દેવા નહીં .બહારથી આવેલો પ્રાણીના પંજા સાબુથી ધોવા.
8. બહારથી આવ્યા બાદ ત્યારે કપડા એક અલાયદી બેગમાં ધોવા માટે ભરવા અને સાબુથી નાહી લેવું.
9. બહારથી આવ્યા બાદ તમારી બેગ, પર્સ, પાકીટ ,ચાવી ,ચશ્મા, મોબાઇલ ફોન, બોલપેન, વગેરેને એક ખોખામાં મુકવા
12.શું તમારો સીધો સંપર્ક છે અથવા કોઈ સકારાત્મક COVID-19 PATIENT ની સાથે થયો છે? (3 pts)
સ્કોર પરિણામો:
0-2 તનાવ સંબંધિત હોઈ શકે છે અને અવલોકન કરો.
3-5 પૂરતું પાણી પીવું અને યોગ્ય વ્યક્તિગત સ્વચ્છતા રાખવી. નિરીક્ષણ કરો અને 2 દિવસ પછી ફરીથી આ સ્કોર તપાસો.
સલાહ લો.
કોરોના વાયરસ એ RNA અને પ્રોટીન સાથેના આવરણ નો બનેલ છે, પ્રોટીન ને તોડવા માટે ડીટર્જન્ટ વાપરી શકાય. કપડાં ધોવાના પાવડર અને નાહવા ના સાબુ થી ધોયેલ રૂમાલ થી મોઢું ઢાંકવું, આ રૂમાલ સમયાંતરે ધોઈ લેવો
જે જગ્યા ઉપર વારંવાર અડવાની જરૂર જણાય તેવી દરેક વસ્તુને પણ ડિટર્જન્ટ થી સાફ કરવી