बहुत बढ़िया निर्णय @JM_Scindia जी! किसी भी प्राइवेट संस्था के पास राष्ट्रीय सुरक्षा की चाभी नहीं होनी चाहिए। इलॉन मस्क के पचास कार्य अच्छे हैं, पर सत्य यह है कि कई देशों के रेजीम चेंज ऑपरेशन में स्टारलिंक का बहुत बड़ा हाथ रहा है। ये केवल अमेरिका के हितों को देखते है।
@AmdavadMatters@narendramodi આ જિલ્લાના મોટા ભાગના સરપંચ અને તલાટી સામેલ છે ...
હજુ સુધી ૩૪ જેવા આરોપી પકડાયા છે જેમાં ૨૯ જેટલા સરપંચ છે ....
એક પણ ગામ માં નળ સે જળ ની પાઇપ લાઇન છે જ નઈ અને ખાલી દાંડિયા ઊભા કર્યા છે.
ये जितने लोग गूगल कर कर के हमें किसानी सिखा रहे हैं,
धान की पौध को एक खेत से दूसरे खेत ले जाने को बोल दूंगा तो दिन में तारे नजर आ जाएंगे।
किसान सिर्फ मजबूर होता है, इसीलिए वो किसानी करता है, उसके पास आय का साधन नहीं होता है।
अगर किसान अपनी पूरी मेहनत जोड़ दे तो फसल में उसकी लागत भी नहीं निकलती है।
ऊपर ऊपर से देखोगे तो ऐसा लगेगा कि अंजाम जी गैस की बढ़ती कीमतों पर सवाल कर रही हैं,
लेकिन ऐसा है नहीं, ध्यान से देखोगे तो वो अभी भी ये बता रही हैं कि सरकार को नुकसान हो रहा है इसी वजह से कीमतें बढ़ रहीं हैं।
सब गोलमाल है
देख रहे हो आज तक वालों की हरामखोरी,
पहले 12 सिलेंडर में सब्सिडी मिलती थी, फिर 9 सिलेंडर पर मिलने लगी,
अब वो संख्या घटाकर 4 कर दी गई है, उसके बावजूद ये लोग उसको राहत बता रहे हैं।
दलाल मीडिया
💔 "સાહેબ, મમ્મી-પપ્પા મજૂરીએથી સાંજે ન આવે ત્યાં સુધી અમારે ભૂખ્યા રહેવાનું?" -
વડોદરાના મકરપુરા GIDC માંથી એક કડવું સત્ય... 😭👇જ્યારે તમે આ પોસ્ટ વાંચી રહ્યા હશો, ત્યારે કદાચ તમારા ઘરમાં એસી ચાલુ હશે અથવા તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી રહ્યા હશો. પણ જરા કલ્પના કરો એવા ૫-૬ વર્ષના માસૂમ બાળકની... જેના માતા-પિતા સવારે ૮ વાગ્યે મજૂરી કરવા નીકળી જાય છે અને આખો દિવસ એ નાનું બાળક ધોમધખતા તડકામાં, ધૂળમાં, ભૂખ્યા પેટે પોતાના માતા-પિતાની રાહ જોતું રડે છે.તેમની ભૂખ કંપાવી દે તેવી હોય છે અને તેમનું ભવિષ્ય અંધકારમય...વડોદરાના મકરપુરા GIDC માં ચાલતી અમારી સંસ્થા "દિવ્યાંશી સ્ટ્રીટ સ્કૂલ" (Divyanshi Street School) આવા જ ૧૫૦થી વધુ અનાથ જેવા શ્રમિક બાળકો માટે આશાનું એકમાત્ર કિરણ છે.અમે આ બાળકો માટે આ ૫ સેવાકાર્યો કરીએ છીએ:
1️⃣ પાયાનું શિક્ષણ અને એડમિશન: જે બાળકો ક્યારેય શાળાએ નથી ગયા અને ભણતા નથી, તેમને અમે રસ્તા પરથી લાવી પહેલા ભણવાનો પાયો પાકો કરાવીએ છીએ અને ત્યારબાદ શાળામાં એડમિશન અપાવીએ છીએ.
2️⃣ રોજનું ઘરેથી બનાવેલું ભોજન: માતા-પિતા સવારે મજૂરીએ જાય અને સાંજે આવે, ત્યાં સુધી બાળકો ભૂખ્યા ન રહે તે માટે અમે રોજ અમારા પોતાના ઘરેથી શુદ્ધ અને ગરમાગરમ ભોજન બનાવીને આ ૧૫૦+ બાળકોને જમાડીએ છીએ.
3️⃣ હોશિયાર બાળકોની પ્રાઇવેટ સ્કૂલની ફી: જે બાળકો ભણવામાં ખૂબ જ હોશિયાર છે, તેમનું ભવિષ્ય ગરીબીના કારણે ન બગડે તે માટે અમે તેમને પ્રાઇવેટ શાળામાં એડમિશન કરાવી આપી તેમની તમામ ફીની જવાબદારી પણ પોતે ઉપાડીએ છીએ.
4️⃣ ગરીબોને રાશન કીટ વિતરણ: આ શ્રમિક પરિવારો ક્યારેય ભૂખ્યા પેટે ન ઊંઘે તે માટે અમે આ ગરીબ વર્ગના લોકોને નિયમિત રાશન કીટનું વિતરણ પણ કરીએ છીએ.
5️⃣ બહારથી કોલ આવે તો પણ મદદ અને ખોરાક બચાવવો: અમારું કામ કોઈ એક વિસ્તાર પૂરતું સીમિત નથી, બહારથી પણ કોઈ ગરીબની મદદ માટેનો ફોન આવે તો અમે પહોંચી જઈએ છીએ. આ ઉપરાંત, વડોદરામાં કોઈ પણ પાર્ટી કે લગ્નમાં વધેલું ભોજન કચરાપેટીમાં જવાના બદલે અમારી ટીમ કલેક્ટ કરે છે અને આખી મકરપુરા GIDC માં ગરીબો વચ્ચે વહેંચી દે છે.😢 પણ આજે અમારી હિંમત તૂટી રહી છે...અમારું આ કામ કોઈ મોટી કંપનીના ફંડથી નથી ચાલતું. અમારું કોઈ ફિક્સ બજેટ નથી કે મહિને ક્યાંયથી રૂપિયો પણ આવવાનો હોય. બસ "ભગવાન ભરોસે અને મારી મમ્મીના આશીર્વાદ" થી હું એકલી આ યજ્ઞ ચલાવી રહી છું.
રોજ ૧૫૦ થી વધુ બાળકોનું ભોજન બનાવવાનો ખર્ચ, સ્કૂલની ફી અને રાશન કીટનો ખર્ચ પહોંચી વળવો હવે અશક્ય બની રહ્યો છે.સૌથી મોટું દુઃખ એ છે કે, અત્યારે મારી પાસે ભણવા માટે બાળકો વધી રહ્યા છે, પણ તેમને ભણાવવા માટે શિક્ષકો (Teachers) ખૂટી રહ્યા છે. મારી પાસે સુવિધાઓ ઓછી છે, પણ આ બાળકોની આંખોમાં ભણવાની જે આશા છે, તે મને રોકાવા નથી દેતી.🙏
વડોદરાવાસીઓ, આજે આ બાળકો માટે તમારો હાથ લંબાવો...હું ભીખ નથી માગી રહિ, પણ આ ૧૫૦ માસૂમ બાળકોના ભવિષ્ય અને તેમની ભૂખ માટે તમારા સાથ અને સહકારની ભીખ જરૂર માગી રહિ છું. જો આજે આપણે આ શ્રમિક બાળકોને નહીં સાચવીએ, તો આ માસૂમો રસ્તા પર રઝળી જશે.તમે અમારી સાથે એક શિક્ષક તરીકે સમય આપીને, વધેલું ભોજન ડોનેટ કરીને, રાશન આપીને કે આર્થિક રીતે જોડાઈ શકો છો. તમારો એક નાનો સપોર્ટ આ બાળકોને ભૂખ્યા ઊંઘતા બચાવશે.
📍 દયાળુ હૃદયના લોકો અહીં સંપર્ક કરો:🏢 NGO નું નામ: દિવ્યાંશી સ્ટ્રીટ સ્કૂલ (Divyanshi Street School)
📍 સરનામું: જુપીટર ક્રોસ રોડ, ફ્લેક્સિકન કંપનીની સામે, લકી રેસ્ટોરન્ટ નજીક, મકરપુરા GIDC, વડોદરા.
📞 ફોન નંબર: [8320165282]કૃપા કરીને આ પોસ્ટને એટલી શેર કરો કે વડોદરાના દરેક ખૂણા સુધી આ માસૂમોનો અવાજ પહોંચે.
🙏#DivyanshiStreetSchool #VadodaraNGO #MakarpuraGIDC #StopFoodWaste #Vadodara #SocialWork #EducationForAll #HelpPoorChildren #Humanity #Baroda #Barodian
देख रहा है विनोद,
तुमको बताया जा रहा है कि भारत में तेल और गैस के दाम, अमेरिका, कनाडा, सिंगापुर, चीन से अभी भी सस्ते हैं।
लेकिन ये नहीं बताया जा रहा है कि,
अमेरिका की प्रति व्यक्ति आय 80 लाख सालाना,
कनाडा की प्रति व्यक्ति आय 50 लाख सालाना,
सिंगापुर की प्रति व्यक्ति आय 90 लाख है।
और हमारे यहां प्रति व्यक्ति आय 2.5 लाख रुपए सालाना है।
#Raju scored 40 marks in the mid-term exam, while #Tony scored 96.
In the final exam, Raju scored 60 marks — a 50% jump.
Tony scored 98 marks — only about a 2% change.
Raju is the #BOSS !!
This is the intellectual level of our Media..
#DARVAS🥸