Official Twitter Account Of Atmaram Parmar , Ex Cabinet Minister (Government Of Gujarat ) Social Justice And Empowerment , Women and Child Development.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલનનો શુભારંભ કરાવ્યો એ પ્રસંગે હાજર રહેવાનું સૌભાગ્ય અને ગૌરવ સાંપડ્યું.
મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી , કેન્દ્રીય મંત્રી શ્રી @PRupala જીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી @DrMunjparaBJP જી, કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી @irushikeshpatel જી, શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ દેશભરમાંથી આવેલ શિક્ષકો ઉપસ્થિત રહ્યાં.
‘અમૃત આવાસોત્સવ’ અંતર્ગત ગાંધીનગર ખાતેથી માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં 42,441 આવાસોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ગૃહપ્રવેશ ઉપરાંત રૂ. 2452 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, એ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.
માનનીય પ્રધાનમંત્રી શ્રીએ લાભાર્થીઓને ઘરની ચાવી અર્પણ કરી, લાભાર્થીઓ સાથે સ્નેહસભર સંવા��� સાધ્યો.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.
#અમૃત_આવાસોત્સવ
પીએમ આવાસ યોજના હેઠળ બનેલા ઘર��માં જે રહેવા ગયા છે એમના ઘર લાખોની કિંમતના છે. કરોડો મહિલાઓ હવે લખપતિ બની ગઈ છે. આ લખપતિ બહેનો હિંદુસ્તાનના ખૂણે-ખૂણેથી મને આશીર્વાદ આપે છે.
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ
बीते कुछ महिनों में गुजरात के 25 लाख लाभार्थीओं को आयुष्मान कार्ड मिला। गुजरात की 2 लाख गर्भवती महिलाओं को प्रधानमंत्री मातृ वंदना योजना का लाभ मिला।
- प्रधानमंत्री श्री @narendramodi सर
“બુથ મતદાતા સંપર્ક અભિયાન” અંતર્ગત આજે સુરત મહાનગરનાં વોર્ડ નંબર 20નાં મતદાતાશ્રીઓ-કાર્યકર્તાશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌ સાથે સમય પસાર કરી સંવાદ સાધવાનો અનેરો આનંદ પ્રાપ્ત થયો.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય ��ાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.
આદરણીય વડાપ્રધાનશ્રી,
માતાપિતા અને ગુરુજનોએ આપેલી વ્યવહારશુદ્ધિની શીખ તેમજ જાહેરજીવનમાં સંપૂર્ણ પ્રામાણિકતાયુક્ત આપનું જીવન મારા માટે હંમેશા દિવાદાંડી બનીને રહ્યા છે.
દીકરાના સ્વાસ્થ્ય માટે આપની પ્રાર્થના અને આપનો સાથ મારા માટે અમૂલ્ય છે.. મારા માટે શક્તિનો મોટો સ્ત્રોત છે.
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી ગીર સોમનાથ જીલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ���ોજાયેલી આ બેઠકમાં
પ્રદેશ મહામંત્રી શ્રી @VinodChavdaBJP જી, શ્રી પ્રદિપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠીયા સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
પ્રદેશ કાર્યાલય 'શ્રી ક��લમ્' ખાતે યોજાયેલી રાજકોટ જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી રજનીભાઈ પટેલ જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારી ���ેઠકમાં હાજરી આપી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
જિલ્લા/મહાનગરના સંગઠનના નવનિયુક્ત પ્રભારીશ્રીઓને અનેકાનેક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું, મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી���ાં “સેવા એ જ સંસ્કાર” સૂત્રને આપ મૂળમંત્ર બનાવી સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવા સતત કાર્યરત રહેશો.
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે બોટાદ અને મોરબી જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ, સૌ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી @VinodChavdaBJP જી, શ્રી @pradipsinhbjp જી, બોટાદ જિલ્લા શ્રી પ્રમુખ મયુરભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.