સમયપત્રકનો આદર કરવો, પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવું, બીજાના સમયનું મૂલ્ય સમજવું અને લોકો વિશ્વાસ કરી શકે તેવી સિસ્ટમોનું નિર્માણ કરવું એ પણ વિકસિત રાષ્ટ્ર માટે એટલા જ મહત્વના પરિબળો છે.
તો શું હવે સત્વરે "સમયપાલનથી રાષ્ટ્રસેવા" જેવા અભિયાનો આદરવા જરૂરી નથી?
#સમયપાલનથી_રાષ્ટ્રસેવા
"સમયપાલનથી રાષ્ટ્રસેવા"
*ઇન્ડિયન ટાઇમ* નો ક્ષોભજનક કટાક્ષ...
જો ભારત ખરેખર 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માંગતું હોય, તો "ભારતીય સમય"ની સંસ્કૃતિનો અંત લાવવો અનિવાર્ય છે.
II कर्तव्यं पालनीयं हि समयस्य च रक्षणम् I
राष्ट्रं विकसितं कुर्यात् भारतं विश्वगौरवम् II
શું આપણે વિલંબિત મીટિંગો, વિલંબિત જાહેર કાર્યક્રમો, વિલંબિત પ્રોજેક્ટ્સ, વિલંબિત ચાલતી ફાઇલો અને વિલંબિત રાષ્ટ્રીય ઉત્પાદકતાની છબી સાથે વિશ્વ સમક્ષ ઉભા રહીશું?
શું *મોડું* એ સામૂહિક રાષ્ટ્રીય સ્વીકાર્ય ટેવ બની ગઈ છે ?
Stock, Crypto and Technology Market આજ છે, કાલે ન પણ હોઈ...
જ્યારે Real Estate Remains Truelly Real...
After PM Request to Pause Gold Purchase to strengthen Country, Real Estate is a Real Market Choice gives Stability, Long Term Growth, Generational Wealth and Wealth Preservation
The world of volatile markets and rapidly changing technology, one asset remains truly "real." 💎
Why choose Real Estate?
✅ Tangibility: An asset you can see, touch, and trust.
✅ Wealth Preservation:
✅ Demand: People will always need a place to live and work.
KARAMSAD
Can You Believe !
ANAND going to prepare for Gen Z, A Lifestyle Living
After Grand Success of ATMIYA PALLADIUM CASA & ATMIYA LA VELVET @ANAND
We AATMEE FIELDCON PVT LTD going to Serve, For those who expect access beyond the PUBLIC
THE CARAT 24 ( 4B2LDK walk-in Wardrobe )
✅ Never Before in Charotar, Anand
✅ One & Only Project for Elite Living
✅ Designed for Gen Z, NRIs, CEOs, Industrialists & Wealthy Familieskaram
🌿 World-Class Amenities:
📞 For Details & Booking: Call/WhatsApp 99786 79393
🏡 A Lifestyle You Deserve, A Status You Own!
कस्टमर केर में फोन करने पर rudely irresponsible रिप्ले मिलता है, जबकि हमारा मुंबई से कनेक्टिंग रिजर्व्ड आगे का यात्रा भी है, where is good governance and Where is control over big bulls, is there anythings/ anyone for Common Man ?... What ? Who ?
દુનિયાના સૌથી લોકપ્રિય પાર્ક પૈકીના યુ.નિ.વ.ર્સ.લ સ્ટુ.ડિ.યો. સિં.ગા.પો.ર.ની અદ્ભુત રાઈડ, વૈશ્વિક થીમ, ઇન્ટિરિયર અને બાંધકામ બાબતે ચર્ચા, સ્ટુડિયો વિચરણના અંતે ચેરમેન/CEO ને સનાતન પરંપરાની ધરોહર *શ્રીમદ્ ભગવત ગીતા* ભેટ આપી, ભારતમાં પણ આવો એમ્યુઝમેન્ટ બને તેવી આશા વ્યક્ત કરી