માઁ ભારતીના સપૂત, વિશ્વ ફલક પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા, વિશ્વ નેતા અને યુગ પુરુષ એવા માન. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
ઈશ્વરને આપના નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના..
#NarendraModi
માત્ર 4 દિવસ બાકી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૩માં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરના રોજ યોજાશે દ્વિ દિવસીય યોગ શિબિર...
૭૩ સ્થાનો પર ૭૩૦૦૦ યોગ સાધકો કરશે ૭૩૦૦૦૦ સુર્યનમસ્કાર.......
#GujaratStateYogBoard #narendramodi #modijibirthday
ટ્વિટર પર કરવાની પોસ્ટનું કેપ્શન 👇👇👇
#LiveLongModiJi
��ુજરાતનાં પનોતા પુત્ર માન. વડાપ્રધાન શ્રી @narendramodi ને ૭૧ માં જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા
ચેરમેનશ્રી @Sheeshpal_Yog જીના માર્ગદર્શન હેઠળ મોદીજીના સ્વસ્થ જીવન અને દિર્ઘાયુ ની કામના માટે જન્મદિવસની ઉજવણી